Comments for Zarnu

Comment on સ્મરણાંજલિ – દિગંત જાની, ‘આલાપ’ by Chirag
સર્વે વડીલોને વંદન.

Comment on ખેવના.. – દિગંત જાની, ‘આલાપ’ by Chirag
premi no talsaat hubahu chitrit thayo chhe

Comment on ‘હું… ‘ by Chirag
dhanyavaad. ek saras sharuaat thai chuki chhe. aa prashno ke vedanaa par tippani kari ene pradushit nathi karvaa maangato. Dhyaana karvaathi kaik prashno ukelaataa jashe.

Aa sandarbhe maari ek kavita:

અંતરપ્રવાસ – ચિરાગ પટેલ ડીસેમ્બર ૨૮, ૨૦૧૧

હૃદયના કોઈ કોણે વિચારોને અંકુરિત કરી,

ક્યારેક હું નીકળી પડ્યો એકલતા ઓઢી.

આ ધરતી, આ નદી, આ પહાડ, આ વનરાજી,

આ આકાશ, આ અલ્લડ પવન; પ્રશ્નો પૂછે મને.

હું નથી મારામાં અને નથી આ વિશ્વમાં ક્યાંય,

તો કોણ, કેવું અને ક્યારથી અહી પડઘાતું?

આ સૂરજ, આ ચાંદો, આ તારકવૃંદ, આ નિહારિકા,

આ નક્ષત્ર; જોઈ રહેતા મને વિસ્ફારિત નયને.

નથી કોઈ મારું અને નથી હું કોઈનો,

તો શીદને આ સૃષ્ટિમાં હું અમથો ઉગ્યો?

આ ગ્રંથભંડાર, આ અર્થવિસ્તાર, આ જપ-તપ,

આ ધ્યાન; ઢંઢોળીને મારા ઘેનને હચમચાવતા.

નથી કશાયનો અંત અને નથી કોઈ શરૂઆત,

તો કેમ રહું લીન હું મારા અંતર પ્રવાસમાં?

એક દિવસ અચાનક તું આવી મળી સૂનકારમાં,

પ્રિયા, પ્રકાશ ઉમટ્યો દશે દિશાનો અને હું ગૂમ.

દેખાઈ માત્ર તું, પ્રેમ મગ્ન, ભક્તિ લીન, વ્હાલી,

અને ઘનીભૂત ઈશ્વર તારા પડછાયામાં સાકાર.

મારું વિશ્વ મને મળી ગયું, સમજાઈ ગયું સઘળું,

તું છે તો હું છું અને હું છું તો તું છે ચોક્કસ.

આપણે છીએ તો છે આ વિશ્વ અને છે ઈશ્વર,

અને તો જ છે આ ખેલ બધા ભાત-ભાતના.

દોરીસંચાર એનો જ બધો અને આપણે રમકડાં,

કોઈ વાર દોરી આપણે ખેચી પણ રાખીએ,

અને કોઈ વાર આપી દઈએ ઢીલ.

સમજાય છે મને હવે દ્વૈત અને અદ્વૈત,

વળી, વિશિષ્ટાદ્વૈત પણ પીછાણ્યું મેં એમા.

તારો પ્રેમ, તારી ભક્તિ, તારો વિશ્વાસ,

તારો સાથ; પછી શાથી રહું હું અધૂરો?

Comment on અભિલાષા – દિગંત જાની, ‘આલાપ’ by cdigant
Thank You, Priyank

Since 1993, I am writing Poems and stories.

visit http://rutmandal.info/zarnu for my other write-ups.

Thanks Once again.

Comment on અભિલાષા – દિગંત જાની, ‘આલાપ’ by Priyank Thakar
Mind blowing Digantbhai………..

Kyarthi shayar bani gaya?

Comment on હિંમત નથી રહી… – દિગંત જાની by Chirag
bewafaai ni vedanaa thi bharyaa aa shabdo naa teer bhaavak ne khupi jaay evaa balookaa rupako saathe vhetaa mukaayaa chhe.

Comment on હિંમત નથી રહી… – દિગંત જાની by Mrugesh
chakasssssss …

Comment on પ્રવાસ – દિગંત જાની, ‘આલાપ’ by Susie Rodriguez
It appears to me that this web site doesnt load up on a Motorola Droid. Are other folks getting the exact same issue? I enjoy this blog and dont want to have to skip it whenever Im away from my computer.

forex trading

Comment on પ્રવાસ – દિગંત જાની, ‘આલાપ’ by Chirag
aa kaavy jaane kavivar ravindranath thakur nu tumi eklaa cholo re no padkaar jhili letu hoy em laage chhe. pravaasni tukmaa samjuti saras rite mukaai chhe pan kaavyani pravaahitaa nathi jalvaai evu laage chhe.

Comment on કોને ખબર…? – દિગંત જાની, ‘આલાપ’ by Chirag
janmaantar naa milan ni abhilaashaa saras vyakt thai chhe