વેબગુર્જરી

WebGurjari Home Page

યૂં કિ સોચનેવાલી બાત : નાણાંને ત્રાજવે વ્યક્તિની મહત્વાકાંક્ષાઓની સમાજ દ્વારા તુલના

– આરતી નાયર બાળક શાળાએ – આજે તો હવે પ્લે સ્કૂલ – જવાનું શરૂ કરે ત્યારથી તેને પૂછવાનું શરૂ થઈ જાય છે કે મોટું થઈને તે શું થવા માગે છે. બાળક મનમાંને મનમાં આશ્ચર્ય અનુભવે છે કે જીવન તો મોજમજા…

ઠેકાણું : ઠગવા નગરિયા :: :: ગુજરાતી છાપાં નામ : ના જોયેલા,ના જાણેલા,ના સાંભળેલા

– અમિત જોષી   શ્રી અમિત જોષીનું વીજાણુ સંપર્ક સરનામું: pakkagujarati@gmail.com

લ્યો,આ ચીંધી આંગળી :: ગોંડલના વિદ્યાપ્રેમી અને ખુદ વિદ્વાન મહારાજા ભગવતસિંહજી શબ્દને બ્રહ્મ માનતા

– રજનીકુમાર પંડ્યા પ્રાચીનથી માંડીને અર્વાચીન એવા બધા જ લેખકોના નામ અને કામ વિષેની સંક્ષિપ્ત ટિપ્પણી ધરાવતો ગ્રંથ ‘ગુજરાતના સારસ્વતો- ખંડ-1 અને 2’ ગુજરાત સાહિત્યસભાનું એક અતિશય મૂલ્યવાન પ્રકાશન છે. આપણા મહાવિદ્વાન એવા કે.કા. શાસ્ત્રીએ તેનું લેખન અતિ ખંત અને…

ગ્રહણ ભાવનગરમાં ત્યારે અને અમેરિકામાં આજે

– નીતિન વ્યાસ ગ્રહણ ભાવનગરમાં ત્યારે “ઓ બા….ઘરણ સાલુ થ્યું, વાસીદું આપી દેજો”. વાઘરી કોમનાં લોકો ગ્રહણ ‘શાલુ’ થાય એટલે માગવા નીકળે. ભાવનગરમાં અમારા લત્તામાં રહેતા બ્રાહ્મણ કુટુંબોમાં ગ્રહણ પાળવાનો રિવાજ ! સૂર્ય ગ્રહણ કાચના ટુકડાને મેશવાળો કરી સૂરજ સામે…

શિક્ષણ ચેતના – વિદ્યમાન શિક્ષક, શિક્ષક અને શિક્ષક જ : ચારસો ટકા આનંદ

— નિરુપમ છાયા જીવન એક વિશાળ અને એ કરતાંય વ્યાપક ઘટના છે. એને સમજીને જીવવું એ એક મોટી કળા છે. આવી કળા બહુ ઓછા લોકોને સાધ્ય હોય છે. જીવનને યોગ્ય રીતે જીવવા કોઈ ઉચ્ચ લક્ષ્ય સાથે જોડવું એ ઉત્તમ ઉપાય…

અમેરિકામાં ખીચડી અને કઢી

રૂપાંતરકાર – સુરેશ જાની ૧૯૬૮ મફત પટેલ, ત્રેવીસ જ વર્ષની ઉમરે તમે અમેરિકાની ઇન્ડિયાના યુનિ.માં MBA નું ભણવા આવ્યા છો. પણ આ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈ અને પાંઉં બટર ખાઈ ખાઈને તમે કંટાળી ગયા છો. દિવસમાં બે વખત મે’હાણાના…

એક પ્રશ્ન ગીત

–અનિલ ચાવડા ધબ્બ્બ… દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?કંઠ સુધી આવેલી ચીસને દબાવવાનો પાડ્યો આ કોણે રિવાજ? અંદર ને બ્હાર બેઉ બાજુથી પીગળીએતોય કેમ રેલો દેખાય નૈં?કુહાડી વાગતાં જ વૃક્ષમાંથી નીકળતાંપાણીને આંસુ ક્હેવાય નૈં?નવા નક્કોર મળે…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨

નયના પટેલ શૉપમાં પ્રવેશતાં જ પોલીસે પૂછ્યું, ‘આર યુ મિસ્ટર કાલુ ?’ ‘યસ, કમ ઈન’ બોલતી વખતે મનુભાઈના તોછડા અવાજાઅં અચાનક નમ્રતા આવી ગઈ, પૂછ્યું, ‘ વોટ કેન આઈ ડુ ફોર યુ ?’ બે પોલીસમાંથી એક આફ્રિકાથી આવેલા પંજાબી ભાઈ…

બંદિશ એક, રૂપ અનેક: (૩૪): “આ નભ ઝૂક્યું તે કાનજી….ને ચાંદની તે રાધા રે”

કવિ શ્રી મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ (૨૪-૧-૧૯૨૭ // ૨૫-૬-૧૯૭૬).  જન્મ વિરમગામમાં. વતન અમરેલી. નવ ધોરણ સુધીનો અભ્યાસ. પોતાના જાતિગત વ્યવસાય (ચૂડી-બલૈયા બનાવતા ચૂડગર)ની સાથોસાથ કાવ્યલેખન. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. અમદાવાદમાં અવસાન. (ગુ.સા.પ) + + + + +    …

Print Friendly