»
S
I
D
E
B
A
R
«
Q&A
October 17th, 2007 by Chirag

આ પાનાં પર વાંચકોનાં પ્રશ્નોનાં જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આ વીભાગમાં માત્ર અને માત્ર કમ્પ્યુટરને લગતાં સવાલો પુછવા વીનંતી.

તો ચાલો શરું કરો, ગોળીબાર…

3 Responses

સુરેશ જાની writes:
October 18th, 2007 at 2:56 am

રોમન આંકડા માટે એબેકસ કઈ રીતે કામ કરતું હતું? જો મળી શકે તો જ જવાબ આપજો.
જાણવાની જરુર નહીં પણ જીજ્ઞાસા માત્ર જ છે.

Chirag Patel writes:
October 18th, 2007 at 3:13 pm

રોમન અબૅકસની રચના નીચે પ્રમાણે હોય છે:

| | | | | | | | | | | | | | | |
| | | | | | | | | | | | | | | |
|0| |0| |0| |0| |0| |0| |0| |0|

MM CM XM M C X I 0 ~3
— — — — — — — — —
| | | | | | | | | | | | | | | | | |
| | | | | | | | | | | | | | | | | |
|0| |0| |0| |0| |0| |0| |0| |0| | |
|0| |0| |0| |0| |0| |0| |0| |0| | |
|0| |0| |0| |0| |0| |0| |0| |0| | |
|0| |0| |0| |0| |0| |0| |0| |0| |0| 2
|0| |0|

The diagram is based on the Roman hand abacus at the London Science Museum

અહીં ઇ એટલે ‘એકમ’નો આંક અને પછી દશના ગુણાંકમાં ડાબી તરફ અંક વધતો જાય છે. (દશાંશ પધ્ધતી પ્રમાણે જ). જમણી બાજુની છેલ્લી બે કોલમ અપુર્ણાંક માટે વપરાય છે.

વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/Roman_abacus

Chirag Patel writes:
October 18th, 2007 at 3:47 pm
Leave a Reply

 

»  Substance: WordPress   »  Style: Ahren Ahimsa