વીજાંશ » Chirag
	<language>en</language>
નવું સરનામુ
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[આ બ્લૉગની બધી પૉસ્ટ નવે ઠેકાણે: http://rutmandal.info/guj/
“કેમ છો?”ને સમજીએ
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[“કેમ છો?”ને સમજીએ - ચીરાગ પટેલ     ઑક્ટોબર 09, 2009 
બીજા પગલા તરીકે, ચાલો “કેમ છો?” પ્રૉગ્રામને સમજીએ. “કેમ છો?”ની દરેક લીટીને હું આજે ક્રમ આપીને સમજાવીશ.
સહુપ્રથમ મુળ સુચીને અગ્રક્રમાંક સાથે ફરીથી જુઓ.
1 - // my first ever “kem chho?” program in c++
3 -
4 - int main( int argc, char* argv[] )
5 [...]]]></description>
સી++ ને અડપલું
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[સી++ ને અડપલું - ચીરાગ પટેલ     ઑક્ટોબર 06, 2009 
ચાલો, આજે એક નવી શરુઆત કરીએ. કમ્પ્યુટરની ભાષા શીખવી ગમશે? (ના ગમે તો પણ હું તો શીખવાડીને જ રહીશ!!!) મને પોતાને આવડતી C (સી) કે C++ (સી પ્લસ પ્લસ)ને નામે જાણીતી ભાષાઓને શીખવાનો પ્રારમ્ભ કરીએ.
તમને ‘સી’ કે ‘સી++”નો ઈતીહાસ આ લીન્ક પર મળી રહેશે: http://en.wikipedia.org/wiki/C%2B%2B. [...]]]></description>
દ્વીઅંકી ગણીત - 2
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[દ્વીઅંકી ગણીત - 2 ચીરાગ પટેલ જુલાઈ 29, 2008
આજે આપણે થોડીક તાર્કીક ગણતરીઓ (logical operations) જોઈશું. શરુઆત કરીએ ઉદાહરણથી. નીચેનું વાક્ય વાંચો અને એમાં જોડાતાં પ્રત્યયની એની સત્યતા પર શું અસર થાય એ વીચારો.
“ક્લાર્ક કેંટ સુપરમૅન છે અથવા પીટર પાર્કર સુપરમૅન છે.”
આ વાક્ય એક સંકુલ વાક્ય છે જે “અથવા” પ્રત્યતથી જોડાય છે. જો “ક્લાર્ક કેંટ [...]]]></description>
દ્વીઅંકી ગણીત - 1
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[દ્વીઅંકી ગણીત - 1 - ચીરાગ પટેલ જુન 27, 2008
આજે આપણે કમ્પ્યુટરની કારભારને સમજવા એક ડગલું ઉપર ચઢીએ. આપણે દ્વીઅંકીના એકડા-બગડા શીખી લીધાં (કે એકડાં-મીંડાં) છે, એટલે હવે એમની ગાણીતીક પ્રક્રીયાઓ સમજીએ.
જેમ આપણે પહેલાં ધોરણમાં એકમના સ્થાન માટે સરવાળા-બાદબાકી શીખ્યાં હતાં એમ જ આજે સરવાળા-બાદબાકી દ્વીઅંકી પધ્ધતીમાં શીખીશું (ફરીથી, પહેલું ધોરણ?). તો, આ જુઓ.
0 + [...]]]></description>
પૉર્ટપુરાણ
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[પૉર્ટપુરાણ - ચીરાગ પટેલ May 30, 2008
કમ્પ્યુટરમાં તમે ઘણાં બધાં પેરીફેરલ ડીવાઈસ (Peripheral device) લાગેલાં જુઓ છો, જેમ કે કીબૉર્ડ, માઉસ, મોનીટર, વગેરે. તથા ટુંકા/લામ્બા કૅબલ(cable)થી ઈથરનેટ રાઉટર (Ethernet router), યુએસબી(USB - Universal Serial Bus) વેબ-કૅમ (Web Cam) વગેરે જોડાયેલાં હોય છે. આ બધાં લટકણીયાં જુદી-જુદી જાતનાં કૅબલથી કમ્પ્યુટરના જાત-જાતનાં પૉર્ટ (Port) સાથે જોડાય છે. [...]]]></description>
ફાઈલ
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[ફાઈલ - ચીરાગ પટેલ Apr 29, 2008
ફાઈલ (File) નામ કાને પડે એટલે તરત જ નજર સામે જાડા પુંઠાના કવરવાળી લામ્બી-પહોળી આકૃતી ઝબુકે. જનરેશન - ઝ (generation Z)ને તો કમ્પ્યુટરની ફાઈલ જ નજરે પડતી હશે! (સરકારી બાબુઓને તો ફાઈલ નામ સામ્ભળતાં જ ઉંઘ આવતી હશે!)
આજે આપણે વાત કરીશું ડીજીટલ ફાઈલ વીશે. આપણે બધાં માઈક્રોસોફ્ટ વર્ડ કે [...]]]></description>
ડીજીટલ રુપાંતરણ
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[ડીજીટલ રુપાંતરણ - ચીરાગ પટેલ Mar 22, 2008
આજે એક સીધી સાદી, પરંતુ એકદમ પાયાની બાબત પ્રત્યે મારું ધ્યાન ખેંચાયું. આપણે કમ્પ્યુટરનો આટલો બહોળો ઉપયોગ કરીએ છીએ, એમાં માહીતીનું ડીજીટાઈઝેશન (digitization) ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે.
કોઈ પણ પ્રકારની માહીતી - ધ્વની, દ્રશ્ય કે કોઈ પણ પ્રકારનાં સીગ્નલ (signal) -ને ચોક્કસ સંખ્યા વડે દર્શાવવી એટલે ડીજીટાઈઝેશન. [...]]]></description>
કમ્પ્યુટર મોનીટર
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[કમ્પ્યુટર મોનીટર - ચીરાગ પટેલ Feb 25, 2008
કમ્પ્યુટર શબ્દ બોલાય એટલે તરત જ આપણા મગજમાં એના મોનીટર (monitor) કે ડીસ્પ્લે ટેર્મીનલ (display terminal) નજર સમક્ષ આવે. (આવે જ ને ભાઈ, સુન્દર મુખડું કોને ના ગમે?) મોનીટરમાં પણ પ્રોસેસરની માફક કેટલાંય પરીવર્તન આવી ગયા છે. પહેલાં તો ભારેખમ પીક્ચર ટ્યુબ (picture tube) કે સી.આર.ટી.(CRT - cathode [...]]]></description>
મેમરી અને સ્ટોરેજ
		<dc:creator>Chirag</dc:creator>
		<description><![CDATA[મેમરી અને સ્ટોરેજ - ચીરાગ પટેલ Jan 30, 2008
કમ્પ્યુટરમાં સીપીયુ (CPU) જેવો જ અગત્યનો ભાગ છે - સ્ટોરેજ (storage) અથવા મેમરી (memory). મેમરીના જુદાં જુદાં પ્રકાર છે અને મેમરી વગર સીપીયુ કામ કરી શકતું નથી! (જો કે, આપણો ઉપલો માળ ખાલી હોય તો પણ કામ તો કરે જ છે…). સ્ટોરેજ એટલે માહીતીના જથ્થાનો સંગ્રહ કરતો [...]]]></description>