Archive for January, 2010
મનમાં
“મનમાં” - રચના ઉપાધ્યાય કમરાટા… 21 Nov 2009
ઝીણું ઝીણું ઉગ્યા કરે છે મનમાં, ફાંસની જેમ ખૂચ્યા કરે છે મનમાં
તારી આંખો તર્યા કરે છે મનમાં, વર્ષાનાં ટીપાં ખર્યા કરે છે મનમાં
તારી સતત રાહ જોતી રહુ છું મનમાં,સ્વને ગોતતી ફરુ છું મનમાં
ઝાકળને સુંઘ્યાં કરુ છું મનમાં, તરસથી સોસવાતી રહું છું મનમાં
એકલતા ઝાંવા માર્યા કરે છે મનમાં, વમળોમાં [...]
ચાલને મા આપણે ચાલીયે
“ચાલને મા આપણે ચાલીયે” -
રચના ઉપાધ્યાય કમરાટા…July 2008.
ચાલને મા આપણે ચાલીયે.
હળવા હળવા પડતા ફોરામાં;
અડધા પડધા ભીંજાતા,
તપતી ધરતીની ઉઠતી ફોરમમાં
ને, જમીનના આ તારાઓમાં
રંગબેરંગી સુવાસ ભાળતા, ચાલને મા આપણે ચાલીયે.
વર્ષારાનીની ઝીણી ઝાંઝરીમાં,
મેધ-અશ્વોની હણહણાટી સાંભળતા,
વીજળીની ઝબુકતી રોશનીમાં; આ સ્રુષ્ટીના,
થોડા મીત્રોની પહેચાન તુ સમજાવે,
થોડી ઓળખાણો હું કરાવું;
વિકસતા સંબંધોનાં ઝુંડમાં ચાલને મા આપણે ચાલીયે.
આ કાળાશભર્યા રસ્તઓમાં,
ને [...]
માનવદુર્ગ
માનવદુર્ગ - બંસીધર પટેલ ઑગસ્ટ 29, 1992
આ દુર્ગ મહામાનવ તણો, ભરી ભંડાર વીરત્વનો,
મર્યા કંઈક માર્યા કંઈક, છે આ દેશ ભડવીરોનો.
હશે કોઈક માએ ખવડાવી સુંઠ સવાશેર બહાદુરને,
લીધો હતો ભેખ મનખાએ, સાચા શુરવીર તણો.
નમાવી શીશ લાગુ પાય તુજને ભલા ઓ નરબંકા,
યાત્રીકો સહુ કહેતા એક જ માર્યો છતાં થયો અમર માનવી.
લડ્યો શુરાતન થકી, ન નમાવ્યું શીશ કો [...]
કીલ્લામાં સમરાંગણ
કીલ્લામાં સમરાંગણ - બંસીધર પટેલ ઑગસ્ટ 29, 1992
વૃદ્ધ બન્યો હું નથી કો લાચારી જગમાં,
સંસારના સકળ દોષો ગયો પી બની અઠંગ.
વંશ મારો વધ્યો અહી, ઘેઘુર વડલાની વડવાઈઓ,
તડકો છાય, રાતદીન વહી ગયા વસમી વીદાયથી.
જીવન તણી ઝરમર માણી મેં પેટભરી સહુ,
સારા નરસા કર્મો કરી, બન્યો કર્મઠ યોગી હું.
તત્વ થકી પરમ તત્વ તણું કર્યું પદાર્પણ સુસંગથી,
કીધો હામ [...]

