પલ
પલ - ચિરાગ પટેલ સપ્ટેમ્બર 30, 2009
પીયુ પ્રેમનો રંગ ડોલરિયો, આંજ્યો મેં આંખના ઉજાગરે;
કેસરિયો સુરજ ઉગ્યો શમણે, હું ભીંજાઉં નીલા સમંદરે.
એમ કદીક ટપકે જો હકીકતે, માનું હું એ પાકો રતુમડો રંગ;
હૈયે પ્રગટે વિરહની વેદના, પલ પલ આખું આયખું સળગે.
આશ ઉઠે શ્વેત ચમકે, સચ્ચાઈને ભુલાવામાં નાખતી;
વસમી વિદાય તારી એવી, હું નાચતો પુનર્મિલનનાં ખ્યાલે.
(ઈંગ્લીશ અનુવાદ @ http://rutmandal.info/blossoms/2009/09/30/moment/)
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

માફ કરજે….
મોટા ભાગના આવા અનુભવો જાતીય આવેગોને કારણે નથી હોતા?