Archive for December, 2008

જ્વાળા

જ્વાળા - ચીરાગ પટેલ ડીસેમ્બર 13, 2008
થીજી ગયેલા અશ્રુબુન્દોમાં થયો સળવળાટ,
મ્હોર્યું ગુલાબ પુષ્પ અક્ષોનાં વળાંકમાં નવું.
કમલાક્ષોમાં પ્રગટી અગ્નીશીખા રતાશે,
મધ્યભાગે ઝંઝોડે હીમપ્રપાત ઝંઝાવાત.
કદીયે ના છલકાતો સાગર જે ધોધમારે,
ના થાકે કદીયે નદી હોંશે વહાવે બેસુમાર.
ક્યાંક આપેલું થીજે, ક્યાંક આપેલું દાઝે,
જે આપતો નદીને પામે પાછો સાગર સદા.
પડઘાતો મનસરોવરે જે નીહાળું હ્રદયાકાશ,
હું તે, [...]