Archive for June, 2007
gandhiji - Bansidhar Patel
ગાંધીજી - બંસીધર પટેલ
મળે જો ગાંધીબાપા, દીસશે નયન અશ્રુભરેલાં.
થાશે ખુબ પસ્તાવો તેમને, ક્યાં અપાવી મેં આઝાદી તમને.
ભારતનાં જોશે ભાંગેલાં હાલ, ચીંથરે વીંટેલી મુર્દા લાશ;
ગઇ ફોગટ મારી બધી તપસ્યા, પુરા આઠ દશકની.
જે દીશામાં જયાં જુઓ ત્યાં, મારામારી કાપાકાપીનાં દ્રશ્ય.
કપાયા હશે કંઇ કેટલાંય ગાંધી, પડી છે કોને કોની દેશમાં?
હરણ થયાં હશે વસ્ત્રોનાં કંઇ કેટલીય દ્રૌપદીનારનાં.
ખેંચાયાં હશે કંઇ [...]
desh - Bansidhar Patel
દેશ - બંસીધર પટેલ
ભારેલા અગ્ની સમી આ દુનીયાની નેમ છે.
રણમાં પણ વ્રુક્ષો ઉગાડવાની હવે તાતી જરુરત છે.
તપતાં સુરજને સ્રુષ્ટી ભણી આવતો રોકવાની હામ છે.
મારા માટીમાં સદાય એક્કા રહેવાની બુટી નીયત છે.
રોતા કરવાનાં કંઇ ભુલકાંને, યુધ્ધની બુરી દાનત છે.
દેશદાઝને દઝાડવા પુરી ફોજ તૈયાર કરવાની નેમ છે.
શમ્ભુંમેળા ઉભા નસાડવા લોકશાહીને ભીડી બાથ છે.
મલક આખાને ઘેરી વળવા આતંકવાદની [...]
maanee aaratee - Chirag Patel
માની આરતી - ચીરાગ પટેલ જુન 17, 2007
જય આદ્યા શક્તી, જય અખીલેશ્વરી; મા જય અખીલેશ્વરી.
ભાવ ન જાણું, ભક્તી ન જાણું, નવ જાણું સેવા. મા જય જગદમ્બે મા.
જગન્માતા ઐંકારી, પ્રતીપાલીકા હ્રીંકારી; મા પ્રતીપાલીકા હ્રીંકારી.
સંહાર કરતી ક્લીંકારી, સચરાચર વ્યાપી તુ. મા જય જગદમ્બે મા.
નવરાત્રીનાં પુજન, શીવરાત્રીના અર્ચન કીધાં હર બ્રહ્મા; મા કીધાં હર બ્રહ્મા.
બ્રહ્મા વીષ્ણુ સદાશીવ, ગુણ [...]
navo cheelo - Bansidhar Patel
નવો ચીલો - બંસીધર પટેલ
હિરાપુર ગામ એ આમ તો ખીજલપુર શહેરથી આઠેક ગાઉના અંતરે વસેલ હતું. વસ્તી લગભગ ત્રણેક હજારની ખરી. આમાં મુખ્યત્વે પટેલ, ક્ષત્રિય અને થોડાંક ઘર વાણિયા તથા ઇતર કોમનાં હશે. વડીલોની હાજરી સમા પાંચ-પાંચ ઘેઘૂર વડલાં ગામની ભાગોળે આવેલા સુંદર સરોવરને કિનારે સેંકડો વરસથી સાક્ષીભૂત બની વિરાજમાન છે. એક તરફ ધોરણ 7 [...]

