Archive for January, 2007
ઇલેક્ટ્રોન - ચિરાગ પટેલ
ઇલેક્ટ્રોન - ચિરાગ પટેલ Jan 11, 2007
સકળ સર્જનની શોધમાં, મથે છે આ કમજોર માનવી;
ઉપર-નીચે, નાને-મોટે ખોજતાં, જાણ્યો સૃષ્ટિ અવનવી.
પદાર્થ બધાં બન્યા છે જે પરમાણુ, એ પણ પાછો ભરેલો;
થોમસને શોધ્યો તને ઇલેક્ટ્રોન, ઉર્જાનો ફાટ-ફાટ ભારેલો.
દડાને જો કરૂં પૃથ્વી જેટલો, થાતો પરમાણુ દ્રાક્ષ જેટલો;
પરમાણુને ચૌદ માળનું મકાન કરૂં તો, તું રજકણ જેટલો.
બોહર સમજ્યો તારી કક્ષાઓને, આપી કોપનહેગન [...]
