Archive for December, 2006
પાયાનું ઘડતર - ચિરાગ પટેલ
પાયાનું ઘડતર - ચિરાગ પટેલ Dec 25, 2006
થોડા સમય પહેલા એક સરસ પુસ્તક વાંચવામાં આવ્યું - The Monk Who Sold His Ferrari by Robin Sharma. થોડું જુનું પુસ્તક છે, પરંતુ એમાં લખેલી બાબતો હંમેશા પ્રસ્તુત છે, તેથી એનો સારાંશ મેં અહીં મુકવાનો પ્રયત્ન કર્યો છે. સારાંશમાં મેં જો કે મારો પોતાનો અભિપ્રાય અને અર્થઘટન ઉમેર્યા [...]
કાલાંવાલાં - બંસીધર પટેલ
કાલાંવાલાં - બંસીધર પટેલ
(રાગ: મેરી પ્યારી બહનીયા … સચ્ચાઝૂઠા)
આરાસુરી મૈયા કરૂં કાલાંવાલાં,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
આઠે અંગો જેનાં ખૂબ સોહાણાં,
પ્રેમે ભક્તોના મન હરી લેતાં.
દુનિયાના રંગો લાગે ખાટામીઠા,
તુજ ચરણોંમાં મુજ મમતાથી.
તમે કરશો ના વાર લગારે,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
રૂપે સોહાણી, રંગે રૂપાળી,
પ્યારથી દર્શન કરતાં ને માટે.
દિલથી હું કરતો વિનંતી તમોને,
બંસીના [...]
પુકાર - બંસીધર પટેલ
પુકાર - બંસીધર પટેલ
(રાગ: આને સે ઉનકે … જીને કી રાહ)
ભોલી અંબે સુન લે પુકાર, નૈયાકો મેરી કરદેજી પાસ.
ભક્તોંને પુકારા હૈ મૈયા સુન લે પુકાર. (2)
દિન દુઃખી અભાગત કરે અંતરકી આરાધન તુજ કો,
સુને નહિં તો કહદું મૈયા મોરી નહિં ઇસ ધરતીપે.
ભક્તોંકી તારણહાર ભોલી ભોલી મૈયા હૈ.
મૈયા સુનલે પુકાર…
ધૂપ દીપ ચૌખટિયા તુજ ચરનોંમેં કરદું નિછાવર,
ફિરભી માને [...]
ચીચવો - ચિરાગ પટેલ
ચીચવો - ચિરાગ પટેલ Feb 14, 2006
પ્રેમનો ચીચવો, રંગે રમાડતો, અંગે દઝાડતો;
તારા સાથમાં રસથી તરબોળતો, તરસ છીપાવતો.
પ્રેમનો ચીચવો…
કાજળઘેરી રાતમાં રૂદન છૂપાવતો, સ્નેહે સીંચતો;
ઉખડેલા ઘેઘૂર વડલાંનું થડ, વ્હાલથી એને વધાવતો;
પ્રેમનો ચીચવો …
જીવનનો બોજ ઉપાડતો, ના કહ્યે પણ ઘણું બોલતો;
બધો ભાર ઝીલતો, સ્નેહના અમૃતથી એને વધાવતો.
પ્રેમનો ચીચવો …
હિંમતના બોલ ગાતો, વિષાદથી ભર્યું દિલ ઠાલવતો;
નાનકડાં ફૂલને છાંય દેતો, [...]
પરમહંસ શ્રી રામકૃષ્ણ બાવની - પદ્મા ત્રિવેદી
પરમહંસ શ્રી રામકૃષ્ણ બાવની - પદ્મા ત્રિવેદી
જય ભારત ભૂમિનો ભાર, ઉતારવા પ્રગટ્યા ભગવાન!
રામકૃષ્ણ ગુરુ કૃપાનિધાન, તુ જ એક જગમાં પ્રતિપાળ,
રામચંદ્ર તુ જ તાત સ્વરૂપ, ચન્દ્રાદેવી મા બહુરૂપ.
કામારપુકુરમાં પ્રગટ થયા, ચમત્કાર તુ જ સાથ રહ્યા,
અવતરતાં ઘસી ભસ્મ તને, દર્શનથી ધની ધન્ય બને,
પાંચ વર્ષના બાળ ગોપાળ, ધ્યાનમાં દેવી દર્શન થાય.
અંતરમાં ગંગા પ્રગટી, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય તણી,
પોથીને થોથાં માન્યાં, ગંગાજળમાં [...]

