વીજ્ઞાન
ઑટોબાન
ઑટોબાન - ચિરાગ પટેલ મે ૩૧, ૨૦૧૦
દુનિયાનો સહુપ્રથમ ઝડપી ગતિવાળો માર્ગ અને એની માયાજાળ જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિકસી. એડોલ્ફ હિટલરે ૧૯૩૨મા બેકારી દુર કરવા અને સશસ્ત્ર દળોની ઝડપી હેરફેર માટે નવી માર્ગ વ્યવસ્થા શરુ કરી. હિટલરે પોતાની વિચારધારાનો પ્રચાર કરવા માટે પણ આ હાઈવે સીસ્ટમનો ઉપયોગ બખૂબી કર્યો હતો. શરૂઆતમાં આ માર્ગ વ્યવસ્થા [...]
વ્હૉટ્સ યોર રાશિ?
વ્હૉટ્સ યોર રાશિ? - ચિરાગ પટેલ મે ૨૯, ૨૦૧૦
આદરણીય શ્રીમધુ રાયની નવલકથા “કિમ્બલ રેવંસવુડ” પર આધારિત આશુતોષ ગોવારીકરના મુવી “વ્હૉટ્સ યોર રાશિ?”નું ટાઈટલ ચોરી લેવા બદલ માફી માગીને આ લેખની શરૂઆત કરું છું. હું અહી જે વિગત જણાવવા જઈ રહ્યો છું એ વાચી ત્યારે પહેલવહેલો આ પ્રશ્ન જ મારા મનમાં ઉઠ્યો હતો.
ભારતીય જ્યોતિષશાસ્ત્ર પૃથ્વીના સંદર્ભે [...]
માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત
માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત - ચિરાગ પટેલ મે ૨૫, ૨૦૧૦
માર્કંડેય ઋષિ પૃથ્વી પરના સહુથી દીર્ઘાયુષી પ્રાણી છે. હજુ પણ તેઓ જીવિત છે અને ઘણા લોકોએ તેમને જોયા છે એવી કિંવદન્તીઓ પ્રચલિત છે. તેમના જેવા બીજા ચિરંજીવીઓ આ પ્રમાણે છે: રાજા બલિ, પરશુરામ, વિભીષણ, વ્યાસ, હનુમાન, અશ્વત્થામા, કૃપાચાર્ય. મહાભારત અને રામાયણ મુજબ વ્યાસ, કૃપાચાર્ય, [...]
યોગ અને આધુનિક સમાજ
યોગ અને આધુનિક સમાજ - ચિરાગ પટેલ મે ૧૫, ૨૦૧૦ શનિવાર
હમણા થોડા દિવસોથી ૮૩ વર્ષના પ્રહલાદ જાની વિષે ઘણી ચર્ચા સમાચાર પત્રોમાં ચાલી રહી છે. આ ચર્ચામાં msnbc કે યાહૂ પણ બાકાત નથી.ડોકટરો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માણસનું શરીર ૬ દિવસ ખોરાક-પાણી વગર ટકી ના શકે, વધુ ૧ કે ૨ દિવસ ખેંચી શકે. જ્યારે [...]
પ્રાણાગ્નિહોત્ર વિધિ
પ્રાણાગ્નિહોત્ર વિધિ - સંપાદન ચિરાગ પટેલ ફેબ્રુઆરી 06, 2010
ધારણા:
હ્રદયકમળ - અરણીકાષ્ઠ
મન - અગ્નિ મથવાનો દંડ
વાયુરુપી દોરી વડે અગ્નિમંથન
મુખ - આહવનીય અગ્નિ
હૃદય - ગાર્હપત્ય અગ્નિ
નાભિ - દક્ષિણાગ્નિ
સ્વાધિષ્ઠાન - સભ્યાગ્નિ
મૂલાધાર - આવસથ્યાગ્નિ
વાણી - હોતા
પ્રાણ - ઉદગાતા
ચક્ષુ - અધ્વર્યુ
મન - બ્રહ્મા
શ્રોત્ર - આગ્નીધ્ર
અહંકાર - પશુ
પ્રણવ - દૂધ
ગૃહસ્થાશ્રમી મનુષ્ય જેને અધીન બુદ્ધિ - પત્ની
વક્ષ:સ્થળ - વેદી
રુંવાટા - દર્ભ
બંને [...]
નાતાલનો તારો
નાતાલનો તારો - ચિરાગ પટેલ ડિસેમ્બર 23, 2009
ઈશુખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલિ અનેક વાયકાઓમાંનિ એક એવિ છે કે તેમના જન્મ સમયે પુર્વમાંથી ત્રણ જ્ઞાનિ પુરુષો (મેજાઇ) આવ્યાં હતાં. તેઓ પુર્વાકાશે પરોઢમાં દેખાતા એક તેજસ્વિ તારાને જોઇને આવ્યાં હતાં. એ તારો કોઇ સંત, રાજા, કે મસિહા (મેસાયા) ના જન્મનો સુચક હતો! (http://en.wikipedia.org/wiki/Star_of_Bethlehem)
ઘણાં ખગોળવિદોએ વર્ષોથિ આવા કોઇ [...]
એક રસપ્રદ યજ્ઞ
એક રસપ્રદ યજ્ઞ - ચીરાગ પટેલ જુન 18, 2009
સહુપ્રથમ આ ફોટોગ્રાફ જુઓ.
આ યજ્ઞ 1994માં વડોદરામાં કરવામાં આવ્યો હતો. કરનાર હતાં મારા મીત્ર દીગન્તના પપ્પા બન્કીમકાકા અને તેમના મીત્રો. આ યજ્ઞ ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થવા લાગ્યાં હતાં. આ ફોટો કોઈ ઈલેક્ટ્રોનીક ફેરફાર વગરનો છે. મુળ ફોટો (જે નેગેટીવ ડેવલપ કરાવીને [...]
સ્ટ્રીંગ થીયરી
સ્ટ્રીંગ થીયરી - ચીરાગ પટેલ માર્ચ 30, 2009
સુરેશદાદાએ મને ઈ-મેઈલમાં સુપરસ્ટ્રીંગ થીયરી (superstring theory) વીશે સમજાવવા પુછ્યું હતુ. મને થયું કે મારી અલ્પબુધ્ધીમાં જે ઉતર્યું છે એના પરથી એક લેખ જ લખી નાંખું તો કેવું. એટલે, તમારા પર વધુ એક હથોડો ઝીંકવાનો પ્રયત્ન કરું છું!!!
સહુપ્રથમ તો આ લીંક જુઓ: http://en.wikipedia.org/wiki/List_of_string_theory_topics
સ્ટ્રીંગ થીયરી (string theory) મુળ તો 20-25 [...]
ગ્રહણ
ગ્રહણ - ચીરાગ પટેલ ડીસેમ્બર 13, 2008
આપણે બધાં સુર્યગ્રહણ (solar eclipse) કે ચન્દ્રગ્રહણ (lunar eclipse) થી પરીચીત છીએ. સાદી વૈજ્ઞાનીક વ્યાખ્યા કરીએ તો “ગ્રહણ” (Eclipse) એટલે દ્રષ્ટા કોઈ પદાર્થને એના મુળ સ્વરુપે નીહાળી ના શકે એવી ઉભી થતી પરીસ્થીતી.
પૃથ્વી પોતાની ધરી પર પરીભ્રમણ કરે છે અને સાથે સાથે સુર્ય ફરતે 1 વર્ષે પુરી થતી પ્રદક્ષીણા [...]
હોલોગ્રાફીક યુનીવર્સ
હોલોગ્રાફીક યુનીવર્સ - ચીરાગ પટેલ નવેમ્બર 08, 2008
ઘણાં વખતથી વીશ્વની “હોલોગ્રાફીક” પ્રકૃતી વીશે લખવાની ઈચ્છા હતી. આજે લખવા બેઠો છું.
સહુપ્રથમ, હોલોગ્રાફીક થીયરી શું છે એ સમજીએ. આ માટે http://en.wikipedia.org/wiki/Holography એ એક સારો સ્ત્રોત છે. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પદાર્થ પર કોઈ ઉદગમમાંથી આવતાં પ્રકાશના તરંગો અથડાઈને પરાવર્તન પામ્યા બાદ કોઈ પડદા પર પડે, અને [...]

