પ્રેરણાત્મક

સફળ માણસના લક્ષણો

સફળ માણસના લક્ષણો - ચિરાગ પટેલ ઓગસ્ટ ૦૨, ૨૦૦૮
મેં ઘણા સમય પહેલા એક પુસ્તકમાં વાંચેલા અને નોંધ કરેલા સફળ માણસના લક્ષણો આજે તમારી સાથે વહેચું છું.
૧) આગવું, જુદું તરી આવે એવું એક નિશ્ચિત વ્યક્તિત્વ
૨) આનંદિત અને હસતા રહેવાની ક્ષમતા
૩) બહાનાબાજી અને ક્ષોભથી મુક્ત
૪) બેચેની, તાણ અને ચિંતાથી મુક્ત
૫) હંમેશા વર્તમાનમાં જીવનાર [...]

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 3

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 3
(’સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો)
======== * 1 * ========
ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન - પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના ટુકડાનું જે નામ રાખવા [...]

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 2

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 2
(’સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો)
======== * 1 * ========
અંગ્રેજો ભારતને જુન 1948 સુધી આઝાદી આપવાનું આયોજન કરે છે. એ માટે લોર્ડ માઉંટબેટનની નીયુક્તી કરવામાં આવે છે. લોર્ડ દરેક મુખ્ય નેતાઓને અંગત રીતે મળવા માંગે છે. લોર્ડ પોતાની પત્ની (લેડી એડવીના)ને કહે છે, “આ દરેક નેતાઓમાં 5 બાબતો સામાન્ય છે: બધાં વૃધ્ધ છે, [...]

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 - ચીરાગ પટેલ

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 - ચીરાગ પટેલ
======== * 1 * ========
જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઇ પટેલના ઘરે આવે છે. મણીબેન (સરદારના દીકરી) બે પ્યાલામાં ચા લાવે છે. સરદાર અને નેહરુ કોઈ ચર્ચામાં મગ્ન છે. નેહરુ ચાનો પ્યાલો લઈને વાતો કરતાં કરતાં ચાનો પ્યાલો પાછો મુકીને રજા લે છે, “સરદાર, હવે હું રજા લઉં. વીદેશી પત્રકારો [...]