સર્જકો સાથે સંધ્યા
સર્જકો સાથે સંધ્યા - ચિરાગ પટેલ જુલાઈ 15, 2009
જુલાઈ ૧૧ ૨૦૦૯ને શનિવારે એડીસન, ન્યૂજર્સી ખાતે ટીવી એશિયા ચેનલના ઓડીટોરીયમમાં સર્જકો સાથે સંધ્યાનો એક કાર્યક્રમ યોજાયો. ડો. મણીલાલ હ. પટેલ એમાં અતિથિવિશેષ હતા. કાર્યક્રમનું સંચાલન હરનીશભાઈ જાનીએ સંભાળ્યું હતું. કુલ ૨૦ જેટલા સર્જકોએ પોતાની કૃતિ (ગદ્ય કે પદ્ય) રજુ કરી હતી. એમાં મારા જેવા નવોદિતો પણ હતા. મારા સદનસીબે એ કાર્યક્રમનું રેકોર્ડીંગ હું કરી શક્યો. આખો કાર્યક્રમ લગભગ સાડા ત્રણ કલાકનો હતો. હરનીશભાઈનું ઈ-મેઈલ આઈડીઃ harnish5@yahoo.com છે.
આખા કાર્યક્રમમાં જે સર્જકોએ રજૂઆત કરી તેમની વિડીયો ક્લીપીંગ રજુઆતના ક્રમ મુજબ નીચે મુકું છું. હરનીશભાઈએ સંચાલન દરમ્યાન જે હળવી પળો જન્માવી તે બધી અલગથી મૂકી છે. કાર્યક્રમમાં મધુ રાય પણ હાજર હતા.
અતિથિવિશેષ પરિચય - http://www.youtube.com/watch?v=LLoY_AI8KdQ
હરનીશ જાની - (૧)http://www.youtube.com/watch?v=U2BTvsGOqBc
(૨)http://www.youtube.com/watch?v=nPazR6pPL-c
(૩)http://www.youtube.com/watch?v=xL5JUuAVbsU
(૪)http://www.youtube.com/watch?v=PBntcDNYjVM
(૫)http://www.youtube.com/watch?v=sZZgxUSwZMo
(૬)http://www.youtube.com/watch?v=u50gkUpeZ3g
(૭)http://www.youtube.com/watch?v=26B9gBkNkjo
(૮)http://www.youtube.com/watch?v=1tHM_grOsds
ભરત દેસાઈ - http://www.youtube.com/watch?v=710VLUSflhk
સુધાકર ભટ્ટ - http://www.youtube.com/watch?v=ZRh6e-b63N4
સરલા વ્યાસ - http://www.youtube.com/watch?v=UUsP_44mXfg
ચિરાગ પટેલ - http://www.youtube.com/watch?v=PDENdBja00g
હંસા જાની - (૧)http://www.youtube.com/watch?v=J023GeEDWl8
(૨)http://www.youtube.com/watch?v=LW04ML07ZnY
રમેશ શાહ - http://www.youtube.com/watch?v=8ze4iIjwwKI
મોના નાયક - (તેમની વિનંતી હોવાથી કલીપ મૂકી નથી.)
પ્રવીણભાઈ શશી - http://www.youtube.com/watch?v=xW_FldwLwWY
પન્ના નાયક - http://www.youtube.com/watch?v=l7iscVpza7M
મણીલાલ હ. પટેલ - (૧)http://www.youtube.com/watch?v=fLPzhcMjlDk
(૨)http://www.youtube.com/watch?v=MmCByQpxo4s
(૩)http://www.youtube.com/watch?v=dCfh6_Awg9U
(૪)http://www.youtube.com/watch?v=Udv13dBl3rA
(૫)http://www.youtube.com/watch?v=8XRbnfkn2y4
(૬)http://www.youtube.com/watch?v=Y0TlgNm6gug
પ્રીતિ સેનગુપ્તા - http://www.youtube.com/watch?v=07EEYLzad6Q
ચંદુ શાહ - http://www.youtube.com/watch?v=w4mGdWUtLAI
રોહિત પંડ્યા - (૧)http://www.youtube.com/watch?v=-gNgNRIh-2c
(૨)http://www.youtube.com/watch?v=CL-TMe7Yu_Q
શશીકાંત શાહ - http://www.youtube.com/watch?v=ieXCS97b7UY
જનક નાયક - http://www.youtube.com/watch?v=4WNbXNclMK4
રાહુલ શુક્લા - http://www.youtube.com/watch?v=AxE85805vWo
સૂચી વ્યાસ - http://www.youtube.com/watch?v=UtE8U7eHoys
ભરત શાહ - http://www.youtube.com/watch?v=BK8i564qcSE (મારા કેમકોર્ડર્ ની મેમરી ખૂટી પડવાથી રેકોર્ડીંગ થયું નથી. માફી.)
બિસ્મિલ મન્સૂરી - (મારા કેમકોર્ડર્ ની મેમરી ખૂટી પડવાથી રેકોર્ડીંગ થયું નથી. માફી.)
ભૂલચૂક કે શરતચૂક થઇ હોય તો માફ કરશો.
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.



થોડા પઠન માણ્યા
તમારું પઠન અસરકારક રહ્યું
વિજ્ઞાન અને આધ્યાત્મ યુતિ જગ કલ્યાણકારી રહે જ…
તમે સાપેક્ષવાદ સાથે આત્મે તું જ સ્મરે
અનુભૂતિના વિષયને ખૂબ સુંદર રીતે પઠન કરી સમજાવવા પ્રયન્ન કર્યો
ધ ન્ય વા દ