એક રસપ્રદ યજ્ઞ
એક રસપ્રદ યજ્ઞ - ચીરાગ પટેલ જુન 18, 2009
સહુપ્રથમ આ ફોટોગ્રાફ જુઓ.
આ યજ્ઞ 1994માં વડોદરામાં કરવામાં આવ્યો હતો. કરનાર હતાં મારા મીત્ર દીગન્તના પપ્પા બન્કીમકાકા અને તેમના મીત્રો. આ યજ્ઞ ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થવા લાગ્યાં હતાં. આ ફોટો કોઈ ઈલેક્ટ્રોનીક ફેરફાર વગરનો છે. મુળ ફોટો (જે નેગેટીવ ડેવલપ કરાવીને ધોવડાવવામાં આવ્યો હતો) હજુ આજે પણ બન્કીમકાકા પાસે છે.
હવે, ફરીથી એ જ ફોટો નવી રીતે જુઓ.
એક સમ્પુર્ણ ૐ જ્વાળાઓની ઉપર છે અને બીજો નાનો ૐ કુન્ડના નીચેના ભાગે તૈયાર થઈ રહ્યો છે.
આપના પ્રતીભાવ આવકાર્ય છે.
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.
Comments
ખરેખર એક સમ્પુર્ણ ૐ જ્વાળાઓ જોઈને આપણી શ્રદ્ધા અને વિશ્વાસમાં દ્રઢ બનશે, આ કોઈ ચમત્કાર નથી, એ તો તેમની પ્રખર શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિતીનો એક નમૂનો છે.
કાઁતિભાઈ કરસાળા,
http://gaytrignanmandir.wordpress.com/
આ વાત માં આર્દ્યુમેન્ટસ નો સવાલ જ નથી આવતો.. જુનો અને જાણીતો શેર.. ” હોય જો વિષય શ્રધ્ધાનો, તો પુરાવાની શી જરુર.!!!” આ વાત પાકા આધાર સાથે પ્રુવ થયેલી છે.. અને આપણી સાથે પશ્ચિમી દેશો પણ માનતા થયા છે. કે ‘ઓમ્ ‘ ઉચ્ચારણ ની સાથે જ વાતાવરણ માં એક આકાર રચાય છે જ. એક શક્તિ પેદા થાય છે.. અને સામુહિક ઉચ્ચારણ થી કે યગ્ન જેવા માહોલ માં એ ક્યાંક દ્રશ્યમાન બને તો નવાઈ નહી. એ વાત વેદો માં પણ લખેલી છે..




It is truly amazing phenomenon. When you mentioned ‘Digantkaka’, are you referring to Mr. Digant Oza? I have met Digantbhai in Bhuj in 1970s and have known him as a man of integrity. I have every reason to believe the genuineness of the photo. Thanks for sharing. I take it that I can share it with my friends?