લગની – ચીરાગ પટેલ

લગની – ચીરાગ પટેલ Feb 14, 2008 વાલમનો વલોપાત જાગ્યો ભીતરમાં;પ્રેમનો વડવાનલ ભડભડ્યો અંતરમાં. પગલે પગલે ઉશ્મા જગવી અડાબીડમાં;રુંવે રુંવે અનોખો રોમાંચ રોપ્યો આ બોડમાં. પ્રીયા, તારો સંગ હવે મારો છે હેવાયો;પલ પલ જગવે છે સ્પન્દ, નથી ઓરમાયો. સખી, જન્માંતરની લગની લાગી મને તારી;ઉજવી છે હર હકીકત, પ્રમાંતરને વીસારી. જગને જીતવાનો વીશ્વાસ છે, શ્વાસે શ્વાસે;સહીયર अतिरिक्त Read More

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૬ – ચિરાગ પટેલ

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૬ – ચિરાગ પટેલ – ૨૦૨૦ જુલાઈ ૨૮ उ. ७.१.१५ (१०४५) गोषा इन्दो नृषा अस्यश्वसा वाजसा उत। आत्मा यज्ञस्य पूर्व्यः॥ (मेधातिथि काण्व)હે સોમ! યજ્ઞના આત્માના રૂપમાં આપ ગાય, ઘોડા, અન્ન અને સુસંતતિ આપવાવાળા છો. આ શ્લોકમાં ઋષિએ “આત્મા” શબ્દનો પ્રયોગ કર્યો છે. આત્મા એટલે મૂળ કે મુખ્ય એવો अतिरिक्त Read More

શ્રીકૃષ્ણ

શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે (Whats app forward) નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય) અને..અત્યારે હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.-:જન્મદિવસ:-૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ अतिरिक्त Read More

મુદ્રા – ચીરાગ પટેલ

મુદ્રા – ચીરાગ પટેલ Feb 17, 2008 જ્ઞાન મુદ્રા પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો. વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે. સમય: ગમે તે अतिरिक्त Read More

શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા – ચીરાગ પટેલ

શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા – ચીરાગ પટેલ Feb 11, 2008 બે અઠવાડીયા પહેલાં એકાએક મને ગુગલ.કોમ પર શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા ‘સર્ચ’ કરવાનો વીચાર આવ્યો, અને મારા સાનન્દાશ્ચર્યે મને sphsvansda.com વેબસાઈટ જોવા મળી. વેબસાઈટ પર ઘુમતાં મને જાણે ભુતકાળ સજીવન થતો લાગ્યો. એક લાગણીની ડોર, જે 1991 બાદ સંતાઈ ગઈ હતી, એ ફરી સજીવન થતી अतिरिक्त Read More

મેમરી અને સ્ટોરેજ – ચીરાગ પટેલ

મેમરી અને સ્ટોરેજ – ચીરાગ પટેલ Jan 30, 2008 કમ્પ્યુટરમાં સીપીયુ (CPU) જેવો જ અગત્યનો ભાગ છે – સ્ટોરેજ (storage) અથવા મેમરી (memory). મેમરીના જુદાં જુદાં પ્રકાર છે અને મેમરી વગર સીપીયુ કામ કરી શકતું નથી! (જો કે, આપણો ઉપલો માળ ખાલી હોય તો પણ કામ તો કરે જ છે…). સ્ટોરેજ એટલે માહીતીના જથ્થાનો સંગ્રહ अतिरिक्त Read More

અલગારી ઝરણું – ચીરાગ પટેલ

અલગારી ઝરણું – ચીરાગ પટેલ Jan 18, 2008 નાજુક ડોરને જાળવું જતનથી, એને તપાસી જોઉં તો ખરો;લાગણી છુપાવુ એવી શાને, હૈયાને વલોવી જોઉં તો ખરો. યાદ તારી ના આવી, ગોધુલીઓ અને રાતો વીતી અસ્ખલીત;અસ્તીત્વને હલબલાવ્યું જે, સાદ પરીચીત સુણ્યો હર્ષાન્વીત. આ ઝરણું અલગારી છે, પર્વતની ટોચે હરી દર્શન કરતું એવડું;સાથી-સંગાથી સંગ મસ્તીમાં વહેતું, અંતરમાં અમી अतिरिक्त Read More

માઈક્રો પ્રોસેસર – ચીરાગ પટેલ

માઈક્રો પ્રોસેસર – ચીરાગ પટેલ Dec 24, 2007 માણસના શરીરમાં કેટલાં બધાં અવયવો છે! એમાંથી કેટલાંક દેખાય છે, જ્યારે કેટલાકનું કામ દેખાય છે. દરેક અવયવોને નીયંત્રીત કરતું અંગ છે – મગજ. જો મગજ બંધ તો બધું જ બંધ. દરેક જીવ કે યંત્રમાં કોઈ એક એવું અંગ હશે જ, કે જે સમગ્ર દેહ/યંત્રને સંચાલીત કરતું હશે. अतिरिक्त Read More

સંન્યાસી – ચિરાગ પટેલ

સંન્યાસી – ચિરાગ પટેલ ૮૬૯૬ સપ્તર્ષિ સંવત શ્રાવણ શુક્લ ત્રયોદશી ૨૦૨૦ ઑગસ્ટ ૦૧ ભારતમાં હજારો વર્ષોથી ઋષિ-સંન્યાસી પરંપરાનો મહિમા અને આદર થતો આવ્યો છે. આધુનિક યુગમાં સંન્યાસી પરંપરાએ પોતાનું સન્માન ખોયું છે અને પોત પણ ખોયું છે! નવી પેઢી જ્યારે એમ કહેતી હોય કે, ભગવા વસ્ત્રો જોઈને નમવાનું એમની પેઢીથી બંધ થઈ જશે; ત્યારે ભારતીય अतिरिक्त Read More

મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ

મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013 હું નિયમિતપણે-અનિયમિતપણે રોજ ધ્યાન કરતો હોઉં છું. પરન્તુ, મને હમ્મેશાં સાત ચક્રો વિષે શન્કા રહ્યા કરતી હતી. હું એટલું તો જાણું છું કે, શરીર જે દેખાય છે એ જુદું છે અને શરીરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા વડે બનેલા સ્તર પર જુદું છે. એનો અનુભવ કરવાની ચાવી યોગમાં બતાવી अतिरिक्त Read More