વાદળ – ચિરાગ પટેલ

વાદળ – ચિરાગ પટેલ – ઓગસ્ટ 24, 2020 વરસતી અમૃત ધારા ધરા અંગે;અભ્ર વારિદ વાણી મુદિર મતંગ,નદનુ ચરુ પર્વતશાય નીલાભ;વરસતી અમૃત ધારા ધરા અંગે. ઓદન વાતધ્વજ અમ્બુભૃત શ્યામ,કંધ વારમુચ શારદ ઉજ્ઝક,સુદામન નભોધૂમ પુરુભોજસ;વ્યાપ્ત સોમ પુષ્ટ કરતો સમગ્ર સૃષ્ટિ. વારિદેવ ગગનધ્વજ દેવ વિહંગ,વરાહ દર્દરિક અંબુદ શિરિંબિઠ,વારિર વનિન પયોગર્ભ નભોશ્ચર;ગર્જના તાંડવ નૃત્ય અનેરા દેખાડતો. પાથોદ શદ્રિ ક્ષર अतिरिक्त Read More

Fix comments not showing in WordPress page

If you have “magazine-basic” wordpress theme, and with recent updates or for any reason; if comment is not showing up in individual posts, follow this change. Navigate from your hosting panel to file:  …/ wp-content / themes / magazine-basic / functions.php. Edit this file. Around line 351, change case statement as below: function bavotasan_comment( $comment, $args, $depth ) {$GLOBALS[‘comment’] = $comment; switch अतिरिक्त Read More

અલૌકીક – ચીરાગ પટેલ

અલૌકીક – ચીરાગ પટેલ Jul 21, 1998 અજાણી છતાં ખુબ જાણીતીને પામ્યો છું હવે;વેરાન આ જીન્દગીમાં વીસામો પામ્યો છું હવે. અરે, થોડી વાર પહેલા જ તો ચાહ હતી કોઈકની;‘ને અતુટ બન્ધન બન્ધાઈ ગયું હવે સાથે કોઈકની. દીલનો એક ટુકડો આપ્યો હતો ત્યારે કોને;‘ને દીલના કણેકણમાં વસી ગયું કોણ જોને. પ્રીયા, છુપાવી હતી એ ચાહ જે अतिरिक्त Read More

ફાઈલ – ચીરાગ પટેલ

ફાઈલ – ચીરાગ પટેલ Apr 29, 2008 ફાઈલ (File) નામ કાને પડે એટલે તરત જ નજર સામે જાડા પુંઠાના કવરવાળી લામ્બી-પહોળી આકૃતી ઝબુકે. જનરેશન – ઝ (generation Z)ને તો કમ્પ્યુટરની ફાઈલ જ નજરે પડતી હશે! (સરકારી બાબુઓને તો ફાઈલ નામ સામ્ભળતાં જ ઉંઘ આવતી હશે!) આજે આપણે વાત કરીશું ડીજીટલ ફાઈલ વીશે. આપણે બધાં માઈક્રોસોફ્ટ अतिरिक्त Read More

પલક – ચીરાગ પટેલ

પલક – ચીરાગ પટેલ Nov 11, 1998 પલક ઝપકી, ‘ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.પલક ઝપકી, ‘ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.પલક ઝપકી, ‘ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.પલક ઝપકી, ‘ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.પલક ઝપકી, ‘ને બે જીવ મળ્યાં અણદીઠેથી.પલક ઝપકી, ‘ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.પલક ઝપકી, ‘ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.પલક ઝપકી, ‘ને સ્નેહતણો રણકાર अतिरिक्त Read More

પગરણ – ચીરાગ પટેલ

પગરણ – ચીરાગ પટેલ Apr 08, 2008 આશ્ચર્ય એક મને, લાગી કેમ વાર આટલી,સમજીને પણ અણસમજ રહ્યો, હવે નહીં. મળવું છે તને ચાહથી તારા એકાંતમાં.સામ્ભળવા છે પગરણ નવા તારા હૈયામાં. હમ્મેશા રાખ્યો છે જે સંયમ મેં,તોડવો છે મારે ચાહથી નવા એકાંતમાં. કહે તું ‘ના’ તો પણ હવે મારો હક છે જે,છીનવે ભલે તું, હું છીનવી अतिरिक्त Read More

EPR પૅરેડૉક્સ – ચીરાગ પટેલ

EPR પૅરેડૉક્સ – ચીરાગ પટેલ Apr 04, 2008 EPR paradox એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો આલ્બર્ટ આઈંસ્ટાઈન (Einstein), બૉરીસ પોડોલ્સ્કી (Podolsky) અને નૅથન રોઝેન (Rosen)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. પૅરેડૉક્સ એટલે વીરાધાભાસ અથવા અસંગતતા અથવા તાર્કીક વીસંગતતા. એક રાજાએ પોતાના ગામમાં એક अतिरिक्त Read More

નવી ઘટના – ચીરાગ પટેલ

નવી ઘટના – ચીરાગ પટેલ Mar 25, 2008 નવા ગાન ફુટે જો અધર આંગણે;રચાયે નવલ છોડ હૈયે ફરી. મનાવે દુધલ ચાંદ જો પ્રીતડે;રચાયે નવલ આભ જીવને ફરી. સમાવી બધી લાગણી જો ખુણે;રચાયે નવલ બંધન તરલ ફરી. સરકતી લતા થડ ઉપર જો વળે;રચાયે નવલ પ્રેમ શ્વાસે ફરી. વધાવે જગત જો વહેંચ્યું સકળ;રચાયે નવલ સાદ આતમે ફરી. अतिरिक्त Read More

ડીજીટલ રુપાંતરણ – ચીરાગ પટેલ

ડીજીટલ રુપાંતરણ – ચીરાગ પટેલ Mar 22, 2008 આજે એક સીધી સાદી, પરંતુ એકદમ પાયાની બાબત પ્રત્યે મારું ધ્યાન ખેંચાયું. આપણે કમ્પ્યુટરનો આટલો બહોળો ઉપયોગ કરીએ છીએ, એમાં માહીતીનું ડીજીટાઈઝેશન (digitization) ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ પ્રકારની માહીતી – ધ્વની, દ્રશ્ય કે કોઈ પણ પ્રકારનાં સીગ્નલ (signal) -ને ચોક્કસ સંખ્યા વડે દર્શાવવી अतिरिक्त Read More

જાગો – ચીરાગ પટેલ

જાગો – ચીરાગ પટેલ Mar 04, 2008 થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે): છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે. ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો अतिरिक्त Read More