યુનીકોડ ફોંટ – ચીરાગ પટેલ

યુનીકોડ ફોંટ – ચીરાગ પટેલ Nov 04, 2006 આપણે જોઈ ગયા, કે દરેક કેરેક્ટરને એક ચોક્કસ બાઈટ સંખ્યા વડે દર્શાવાય છે. એક બાઈટ, એટલે 8 બીટ અથવા 2 નીબલ, વડે 0થી લઈને 255 સુધીની જ સંખ્યા સમાવી શકાય. એટલે પ્રચલીત ભાષાઓમાં લખાણ માટે જે તે ફોંટ બનાવનારે આ મર્યાદામાં રહીને જ અક્ષરો દર્શાવવાના થયાં. અને अतिरिक्त Read More

અવતારની લીલા સમાપ્તી – ચીરાગ પટેલ

અવતારની લીલા સમાપ્તી – ચીરાગ પટેલ ઘનઘોર વાદળો.કાજળઘેરી રાત.શ્યામ રંગે ઉંઘતુ આકાશ.શીતળતા બક્ષતો ચન્દ્રમા.શરમના શેરડા પાડતો સુર્ય.ટમટમતા તારલા.ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.હ્રદય अतिरिक्त Read More

બ્રહ્માંડનાં કેટલાં પરીમાણ? – ચીરાગ પટેલ Oct 30, 2007

બ્રહ્માંડનાં કેટલાં પરીમાણ? – ચીરાગ પટેલ Oct 30, 2007 આપણે કેટલાં પરીમાણો અનુભવી શકીએ છીએ? ત્રણ, ચાર? હા, આપણે ઈંદ્રીયો દ્વારા લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમયને અનુભવી શકીએ છીએ. અને આપણે આ ચાર પરીમાણમાં વીચારી કે કામ કરી શકીએ છીએ. આપણને આ બાબતે ગણીત ખુબ જ મદદરુપ થાય છે. ઘણાં મીત્રો સારણી કે મેટ્રીક્સ(Matrix) ભણ્યાં अतिरिक्त Read More

ક્રીડા – ચીરાગ પટેલ

ક્રીડા – ચીરાગ પટેલ Oct 26, 2007 ધન અને ઋણની જો, કેવી થઈ આવી ક્રીડા;જન્માવે અગનજ્વાળા, કેવી ભારે મીઠી પીડા. મધઝરતી આંખોના કામણ, પરાગઝરતા અધરો;ગ્રસી લીધાં બધાં રજ, પ્રગાઢ ચુંબને આ અધરો. સુરાહી-શી ગરદન પર, મચાવ્યું કમઠાણ ચુંબને;નીપજી કેવી દંતાવલી, રક્ત-બીબું જે સુરાકંઠને. ઉત્તંગ હીમાલય શા ભાસતાં, બે સ્તન કેવાં મસૃણ;ઓષ્ઠોથી શીલ્પ કંડારું ગીરીરાજે, આકારે अतिरिक्त Read More

બાઈટોપીડીયા – ચીરાગ પટેલ Oct 13, 2007

બાઈટોપીડીયા – ચીરાગ પટેલ Oct 13, 2007 આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે, કે મારી હાર્ડ ડ્રાઈવ (hard disc drive) 80GBની છે. તો આ 80જીબી વળી શી બલા છે? અહીં જી.બી. એટલે ગીગા બાઈટ (Giga Byte)નું મીતાક્ષરી સ્વરુપ. આમ, 80જીબી હાર્ડ ડ્રાઈવમાં 80ગીગા બાઈટ જેટલી માહીતીનો સંગ્રહ થઈ શકે. પ્રચલીત પધ્ધતી પ્રમાણે, 1KB એટલે 1 કીલો अतिरिक्त Read More

પ્લાઝ્મા – ચીરાગ પટેલ Oct 06, 2007

પ્લાઝ્મા – ચીરાગ પટેલ Oct 06, 2007 આપણે પદાર્થની ત્રણ અવસ્થાઓ જાણીએ છીએ: ઘન, પ્રવાહી, અને વાયુ. આ ઉપરાંતની પદાર્થની કોઈ બીજી સ્થીતી તમારી જાણમાં છે? તમે દીવો પ્રગટાવો ત્યારે દીવાની જે જ્યોત છે તે શું છે? શું એ દીવેટ કે ઘી કે હવા છે? હકીકતમાં જ્યોત એ જ હવાની પ્લાઝ્મા (plasma) અવસ્થા છે! (ટેકનીકલી अतिरिक्त Read More

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૫

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૫ – ચિરાગ પટેલ उ. ६.१.५ (९५९) केतुं कृण्वन्दिवस्परि विश्वा रुपाभ्यर्षसि । समुद्रः सोम पिन्वसे ॥ (कश्यप मारिच) હે વિશ્વવ્યાપી સોમ! વિશ્વમાં ચેતનારૂપે સંવ્યાપ્ત તમે સમુદ્ર જેમ અમને વિભિન્ન પ્રકારના વૈભવ પ્રદાન કરો છો. આ શ્લોકમાં ઋષિ સોમ માટે સમગ્ર વિશ્વના પદાર્થને પ્રકાશિત કરનાર તેમ જ ચૈતન્યરૂપ તત્વ જેવા સંબોધન अतिरिक्त Read More

કમ્પ્યુટરની અંકપધ્ધતી – ચીરાગ પટેલ

કમ્પ્યુટરની અંકપધ્ધતી – ચીરાગ પટેલ Sep 30, 2007 આદરણીય જુગલકાકાએ મને કમ્પ્યુટર ક્ષેત્રે કાંઈક લખવા માટે પ્રેરકબળ પુરું પાડ્યું. એવું કાંઈક કે જે પાયાની માહીતી આપીને સામાન્ય વાચકને કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે મજબુર કરી દે. આમ તો ઘણા સમયથી મારે C++ ભાષા (પ્રોગ્રામીંગની ભાષા) વીશે ગુજરાતીમાં લખવું શરું કરવું હતું, પરંતુ જુગલકાકાની વાતે મને એક अतिरिक्त Read More

ધ્યાન-સ્વપ્ન દર્શન – ચિરાગ પટેલ

ધ્યાન-સ્વપ્ન દર્શન – ચિરાગ પટેલ સપ્તર્ષિ 8696 અષાઢ શુક્લ ચતુર્દશી 2020 જુલાઈ 04 લીલીછમ વનરાજીથી વીંટળાયેલા ડુંગરોની વચ્ચે એક ટૂંક પર એક આધેડ વયના સાધુ સમાન પુરુષ હતા. પદ્માસનમાં પલાંઠી વાળી ઊંડા ધ્યાનમાં બેઠા હતા. માથે મધ્યમ કદની રુદ્રાક્ષની માળાથી બાંધેલી જટા. કપાળે ભસ્મનું ત્રિપુંડ. મધ્યમ કદની દાઢી. વાળ ચાલીસીમાં પહોંચેલા પુરુષના હોય એવા સહેજસાજ अतिरिक्त Read More