પ્રશ્નોત્તરી

આ પાના પર વાચકોના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આ વીભાગમાં માત્ર અને માત્ર કમ્પ્યુટરને લગતા સવાલો પુછવા વીનંતી.

તો ચાલો શરુ કરો, ગોળીબાર…

 

9 comments on “પ્રશ્નોત્તરી

 1. hi તમને મળી ને અનાનાદ થયો
  હજૂ ગઈ કાલે જ મારી દીકરી ને હું સમજવાની try કરતો હતો કે how કમ્પ્યુટર uses binary language
  જો તમને કોઈ link ખબર હોઈ તો pls મોકલ્સો

  • આ વિભાગ કમ્પ્યુટર માટે રાખ્યો છે માટે તમારા પ્રશ્નનાં જવાબ તમારી લીંક પર જ આપીશ.

 2. રોમન અબૅકસની રચના નીચે પ્રમાણે હોય છે:

  | | | | | | | | | | | | | | | |
  | | | | | | | | | | | | | | | |
  |0| |0| |0| |0| |0| |0| |0| |0|

  MM CM XM M C X I 0 ~3
  — — — — — — — — —
  | | | | | | | | | | | | | | | | | |
  | | | | | | | | | | | | | | | | | |
  |0| |0| |0| |0| |0| |0| |0| |0| | |
  |0| |0| |0| |0| |0| |0| |0| |0| | |
  |0| |0| |0| |0| |0| |0| |0| |0| | |
  |0| |0| |0| |0| |0| |0| |0| |0| |0| 2
  |0| |0|

  The diagram is based on the Roman hand abacus at the London Science Museum

  અહીં ઇ એટલે ‘એકમ’નો આંક અને પછી દશના ગુણાંકમાં ડાબી તરફ અંક વધતો જાય છે. (દશાંશ પધ્ધતી પ્રમાણે જ). જમણી બાજુની છેલ્લી બે કોલમ અપુર્ણાંક માટે વપરાય છે.

  વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/Roman_abacus

 3. રોમન આંકડા માટે એબેકસ કઈ રીતે કામ કરતું હતું? જો મળી શકે તો જ જવાબ આપજો.
  જાણવાની જરુર નહીં પણ જીજ્ઞાસા માત્ર જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *