ChakaaChak.com
શોધ
ગમતાંનો ગુલાલ






-
નવી રચના
પ્રતીભાવ
- Indu Shah on ઓઢણી – ચિરાગ પટેલ
- Chirag on વ્યાસ ઈતીહાસ
- patel parth s. on વ્યાસ ઈતીહાસ
- vishwadeep on તાલ મેળવે રોશની – ચિરાગ પટેલ
- jjugalkishor on તાલ મેળવે રોશની – ચિરાગ પટેલ
- Indu Shah on ઝળહળતી રોશની – ચિરાગ પટેલ
- kailash on માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત
- Indu Shah on જન્મોજન્મનો પ્રેમ – ચિરાગ પટેલ
- Chirag on પ્રેમનો સાથ – ચિરાગ પટેલ
- Chirag on પ્રેમ ભીંજવે – ચિરાગ પટેલ
કોષ
વર્ગીકરણ
વીશેષ
સહયાત્રી
Author Archives: Chirag
રાજયોગ અંગ ૧ – યમ
રાજયોગ અંગ ૧ – ચિરાગ પટેલ જુન ૧૨, ૨૦૧૦ પતંજલિ ઋષિનાં અષ્ટાંગ યોગથી કોણ પરિચિત નહિ હોય? પતંજલિ યોગસૂત્રમાં અલગ – અલગ પદોમાં સમાયેલા આ નિર્દેશોનું દુનિયાભરમાં આજે તો અનુકરણ કરનારા બહુ લોકો છે. ઘણા વિદ્વાનોએ એના પર સરસ વિવેચન … Continue reading
Posted in ધર્મ
8 Comments
સર્જકો સાથે સાંજ 2010
સર્જકો સાથે સાંજ 2010 – ચિરાગ પટેલ જુન 09, 2010 ટી.વી. એશીયાના ન્યુજર્સી ખાતેના ઑડિટોરીયમમાં ગુજરાતી લીટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાથે સાંજ”નો કાર્યક્રમ આદરણીય શ્રીચિનુ મોદી “ઈર્શાદ”ના અતિથિવિશેષપણા હેઠળ છઠ્ઠી જુને યોજાઈ ગયો. આ વખતના કાર્યક્રમની વિશેષતા … Continue reading
Posted in સ્વાનુભવ
5 Comments
ઑટોબાન
ઑટોબાન – ચિરાગ પટેલ મે ૩૧, ૨૦૧૦ દુનિયાનો સહુપ્રથમ ઝડપી ગતિવાળો માર્ગ અને એની માયાજાળ જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિકસી. એડોલ્ફ હિટલરે ૧૯૩૨મા બેકારી દુર કરવા અને સશસ્ત્ર દળોની ઝડપી હેરફેર માટે નવી માર્ગ વ્યવસ્થા શરુ કરી. હિટલરે પોતાની … Continue reading
Posted in વિજ્ઞાન
2 Comments
વ્હૉટ્સ યોર રાશિ?
વ્હૉટ્સ યોર રાશિ? – ચિરાગ પટેલ મે ૨૯, ૨૦૧૦ આદરણીય શ્રીમધુ રાયની નવલકથા “કિમ્બલ રેવંસવુડ” પર આધારિત આશુતોષ ગોવારીકરના મુવી “વ્હૉટ્સ યોર રાશિ?”નું ટાઈટલ ચોરી લેવા બદલ માફી માગીને આ લેખની શરૂઆત કરું છું. હું અહી જે વિગત જણાવવા જઈ … Continue reading
Posted in વિજ્ઞાન
12 Comments
માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત
માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત – ચિરાગ પટેલ મે ૨૫, ૨૦૧૦ માર્કંડેય ઋષિ પૃથ્વી પરના સહુથી દીર્ઘાયુષી પ્રાણી છે. હજુ પણ તેઓ જીવિત છે અને ઘણા લોકોએ તેમને જોયા છે એવી કિંવદન્તીઓ પ્રચલિત છે. તેમના જેવા બીજા ચિરંજીવીઓ આ … Continue reading
Posted in ઇતિહાસ, ધર્મ, વિજ્ઞાન, સંસ્કૃત સાહિત્ય
4 Comments
ઉષારૂદન
ઉષારૂદન – ચિરાગ પટેલ મે 21, 2010 શુક્રવાર (સ્ત્રગ્વિણી છન્દ: અક્ષરમેળ, 12 અક્ષર, ગાલગા ગાલગા ગાલગા ગાલગા) મેઘલી રાતમાં તારલા ફૂટતા, ધ્રૂજતા ઝાકળે આભલાં ઉગતા. ધૂળિયા મારગે સાથિયા પાડતો, પૃથિવી છેડતો કેસરી જાગતો. વાન ભીનો ઉઘાડી નદી હાંફતી, રાગ … Continue reading
તડપ
તડપ – ચીરાગ પટેલ માર્ચ 04, 2009 (આ કાવ્ય વયસ્કો માટે છે. આપને અરૂચિકર જણાય તો વાંચશો નહીં.) કેમ કરી રોકું હું મારું મન મરકટ કુદતું-ફુદકતું; ખળભળાટ મચી ગયો, ખેંચ્યું તેં નાનું ફુમતું. આવરણ અટકી રહ્યું એમ જ અડધું … Continue reading
Posted in કાવ્ય, ચિરાગ પટેલ
1 Comment
ક્રીડા
ક્રીડા – ચીરાગ પટેલ મે 15, 2010 (આ કાવ્ય વયસ્કો માટે છે. અરૂચિકર જણાય તો વાંચશો નહીં.) ધન અને ઋણની જો, કેવી થઈ આવી ક્રીડા; જન્માવે અગનજ્વાળા, કેવી ભારે મીઠી પીડા. મધઝરતી આંખોના કામણ, પરાગઝરતા અધરો; ગ્રસી લીધાં બધાં … Continue reading
Posted in કાવ્ય, ચિરાગ પટેલ
10 Comments
ખ્વાબ
ખ્વાબ – બંસીધર પટેલ ઑગસ્ટ 29, 1992 દીઠી એક મૂરત સપનામાં સોળે સજી શણગારની, નયન એવાં મધુર ભાસે, પારસ તણા પાષાણ સમા. ભાવ મધુર અકળ એવો, નિષ્પન્દ ઉદધિ જલ તણો, ગરદન ઉંચી, લામ્બા કેશ, જાણે સર્પ લટકતો પીઠ પર. … Continue reading
Posted in કાવ્ય, બંસીધર પટેલ
1 Comment
યોગ અને આધુનિક સમાજ
યોગ અને આધુનિક સમાજ – ચિરાગ પટેલ મે ૧૫, ૨૦૧૦ શનિવાર હમણા થોડા દિવસોથી ૮૩ વર્ષના પ્રહલાદ જાની વિષે ઘણી ચર્ચા સમાચાર પત્રોમાં ચાલી રહી છે. આ ચર્ચામાં msnbc કે યાહૂ પણ બાકાત નથી.ડોકટરો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માણસનું … Continue reading
Posted in ધર્મ, વિજ્ઞાન
6 Comments
