Author Archives: Chirag

ધન્ય! – ચિરાગ પટેલ

ધન્ય! – ચિરાગ પટેલ એપ્રિલ ૧૮, ૨૦૧૨ પ્રેમની અદભુત લાગણી જગાવી, પ્રકાશિત જીવન ઝરમર, અંતર્નાદ મધુરો પ્રસરાવ્યો તમે. પ્રેમનો રોમાંચિત અનુભવ આપી, સુખાન્વિત જીવન ઝરમર, અંતર્નાદ રણકતો વિખેર્યો તમે. પ્રેમનો અનોખો સ્પર્શ આપી, પાવન જીવન ઝરમર, અંતર્નાદ અમૃતસમ પીવડાવ્યો તમે. … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | Leave a comment

પ્રેમપત્ર – ચિરાગ પટેલ

પ્રેમપત્ર – ચિરાગ પટેલ મે ૦૯, ૨૦૧૨ મારી ચૂમી વડે લખ્યો પ્રેમપત્ર તારા ઉઘાડા ડીલ પર. પ્રિયે, આંખોમાં ઉમટેલા લાગણીના પ્રવાહે નીતરેલા શબ્દો ભરી, હૈયાની આરતે સજાવેલા પ્રેમથી લખ્યો છે આ પત્ર, રોશની. કાજળઘેરી આંખોમાં પ્રેમના ચાંદને ઉગતો જોયો તારી … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | Leave a comment

તારો પ્રેમ – ચિરાગ પટેલ

તારો પ્રેમ – ચિરાગ પટેલ એપ્રિલ ૧૨, ૨૦૧૨ તારો શાશ્વત સાથ અચાનક મળ્યો, ‘ને સાક્ષાત્કારની ઝાંખી થવા લાગી. તારા ખોળામાં માથું મુક્યું, ‘ને બધાય દ્વંદ્વ ઓગળી ગયા. તારા કોમળ હાથનો સ્પર્શ પામ્યો, ‘ને જિંદગીનો ભાર આંસુમાં વહી ગયો. તારા રેશમી … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | Leave a comment

અંતરતમ – ચિરાગ પટેલ

અંતરતમ – ચિરાગ પટેલ  એપ્રિલ 07, 2012 ભીતર ઉછાળા મારે પ્રેમનો દરિયો પ્રિયે, આંખોથી વહે નાનું ઝરણું લાગણીનું પ્રિયે. ચાંદની ચાંદની શીતળ બહુ લાગે પ્રિયે, ઉછીનો પ્રકાશ ક્યાં સુધી સાથ આપે પ્રિયે. સપનાનાં ઈંદ્રધનુષો બહુ સજાવ્યા મેં પ્રિયે, ક્યારેક તો … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | Leave a comment

પિત્તશામક

મહર્ષિ ચરકે ભેંશના દૂધને ઉત્તમ પિત્તશામક અને નંિદ્રાપ્રદ કહ્યું છે. રાત્રે સૂતા પહેલા અર્ધા કલાકે પીપરીમૂળ અને સાકર નાખેલ દૂધ પીવું. આ ઉપરાંત પિત્ત અને વાયુશામક ખોરાક લેવો, દૂધ, ઘી, ઘઉં, જૂના ચોખા, ચીકુ, દાડમ મોસંબી, કારેલા, પરવળ લેવા. દૂધી, … Continue reading

Posted in લેખ, સ્વાનુભવ | Leave a comment

અનુકંપા – ચિરાગ પટેલ

અનુકંપા – ચિરાગ પટેલ માર્ચ ૨૮, ૨૦૧૨ ચમકતી પળમાં સમગ્ર જીવન સમાતું, ટપકતી બુંદમાં પૂરી લાગણી નીતરતી. આછેરા સ્મિતમાં આખો સાગર છલકાતો, હળવા સ્પર્શમાં પ્રેમનું ઘોડાપુર ઘૂઘવતું. ધીમી મહેકમાં આખો ઉપવન લહેરાતો, ઝીણા શબ્દે અનેક ફૂલડાં ખીલતાં. થોડી ધડકને હૈયું … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | Leave a comment

વેલી – ચિરાગ પટેલ

વેલી – ચિરાગ પટેલ માર્ચ ૨૧, ૨૦૧૨ વલ્લરી હળવે વીંટળાઈ ધ્યાનસ્થ અશ્વત્થને, જ્યોત સંકોરાઈ પ્રજ્વલિત થઇ આતમે. સરિતા પૂરવેગે સમર્પિત થઇ પ્રશાંત સમુદ્રને, વડવાનલ ઉમટી બેસૂમાર જાગ્યો આતમે. ધરા મલપતી પ્રદક્ષિણા કરે ઝળહળતા સુર્યની, અન્શુવલિઓ પ્રેમવશ એકત્રિત થઇ આતમે. વાદળી … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | Leave a comment

કેસૂડો ખીલ્યો મારા ઉપવનમાં – ચિરાગ પટેલ

કેસૂડો ખીલ્યો મારા ઉપવનમાં – ચિરાગ પટેલ માર્ચ ૦૮, ૨૦૧૨ આભા મંડળમાં રોશની પ્રગટાવી, રેશમી ચાલે સૂરજ કિરણો વિખેરાતાં. ધરાના અણુ-અણુ આશ્લેષમાં લઇ, પ્રેમની હૂંફ સમષ્ટિમાં પ્રસરાવતાં. વાદળોની ઓથે અલ્પ-અંતર્ધ્યાન થઇ, સૂરજ ધરાના અનાવૃત્ત વક્ષોને છેડતો. રતુંમ્બડા પ્રફુલ્લિત વદને આછું … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | Leave a comment

તાલ મેળવે રોશની – ચિરાગ પટેલ

તાલ મેળવે રોશની – ચિરાગ પટેલ ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૨ આંખોની પલકે વિરહના અંધારાનો દરિયો પી લઇ મિલનના પ્રકાશની રેશમી ધારા વહેવડાવે રોશની. આયખાના પટ પર સચવાયેલા સમયના શાંત જળમાં, પ્રેમની કાંકરી ફેંકી લાગણીનાં વમળો સર્જે રોશની. અંતરની ગુફામાં સચવાયેલાં વિસ્મૃતીનાં … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | 2 Comments

જન્મોજન્મનો પ્રેમ – ચિરાગ પટેલ

જન્મોજન્મનો પ્રેમ – ચિરાગ પટેલ ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૨ તારી ઘેરી આંખોમાં ઘૂઘવે છે – મારા જન્મોજન્મના પ્રેમની તરસનો સાગર. તારા બંધ હોઠોમાં છુપાયું છે – મારા જન્મોજન્મના પ્રેમનું કાયમી સરનામું. તારા પ્રકાશિત ભાલથી ચમકે છે – મારા જન્મોજન્મના પ્રેમનું વિસ્ફારિત … Continue reading

Posted in કાવ્ય, ચિરાગ પટેલ | 1 Comment