મુક્તક – બંસીધર પટેલ સપ્ટેમ્બર 03, 1992
1)
વરસાવી દો પ્રેમનો ધોધ, ખાબોચિયાં ઉલેચ્યાં ખૂબ;
કમળપુષ્પ બનાવી દ્યો, કીચડ કુબડ ઉલેચી સહુ.
માણી લ્યો પ્રેમ પ્રકાશ, અન્ધારૂ ઉલેચી બધેથી,
પ્રસરાવી દ્યો સુવાસ ફુલો કેરી, કરાવી દુર દુર્ગન્ધ બધી.
2)
मेरे प्यारने तुम्हे वो दिया, जो दिया बनकर जल रहा है आज,
वरना कही पे खो जाती जवानी बनकर हमारी आशिकी,
होंशला बुलंद था इश्क मगरूर मदमस्त भरा था,
जला के कर दिया ख़ाक मुस्ताक मगर हमारा प्यार था,
न जाने कितने मासुमोको कर दिया है बेघर तुमने,
हम तो अकेले रह गए तुम्हारी जुस्तजू को मना लिया,
प्यार दिया तो खाख दिया साथ में नशे की इल्म भी.





