સર્જકો સાથે સાંજ 2010

સર્જકો સાથે સાંજ 2010 – ચિરાગ પટેલ    જુન 09, 2010

ટી.વી. એશીયાના ન્યુજર્સી ખાતેના ઑડિટોરીયમમાં ગુજરાતી લીટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાથે સાંજ”નો કાર્યક્રમ આદરણીય શ્રીચિનુ મોદી “ઈર્શાદ”ના અતિથિવિશેષપણા હેઠળ છઠ્ઠી જુને યોજાઈ ગયો. આ વખતના કાર્યક્રમની વિશેષતા એ હતી કે દરેક સર્જક કૃતિ રજુ કરે પછી શ્રીચિનુ મોદીએ એ કૃતિનું વિવેચન કર્યું હતું. મારા જેવા કવિતાના બાલમન્દિરીયા માટે તો આ ઘણી જ અમૂલ્ય ઘટના અને તક હતી. મને સમગ્ર કાર્યક્રમનું વિડીઓ શૂટિંગ કરવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું. (આ વખતે કૅમની મેમરી ખૂટી ના પડે એનું ધ્યાન રાખ્યું હતું.)

આ કાર્યક્રમમાં આદરણીય શ્રી મધુ રાય સહિત 100 ઉપરાંત સાહિત્ય રસિકો ઉપસ્થિત હતાં. કાર્યક્રમના પૂર્વાર્ધનું સંચાલન આદરણીય શ્રી હરનિશ જાનીએ તેમની હળવી શૈલિમાં કર્યું હતું. ઉત્તરાર્ધ સમગ્રપણે શ્રી ચિનુ મોદીનો હતો. તેમણે બધાંને જલસો કરાવી દીધો. એકેડમીના પ્રમુખ આદરણીય શ્રી રામ ગઢવીએ પ્રસ્તાવના અને આભારવિધિ કર્યાં હતાં તથા ભાવિ કાર્યક્રમની ઝલક આપી હતી.

સમગ્ર કાર્યક્રમના વિડીઓ મેં રજૂઆતના સમય પ્રમાણે ક્રમાનુસાર ગોઠવીને નીચે પ્રમાણે લીંક મુકી છે. લીંક પર ક્લીક કરવાથી નવા વિન્ડોમાં ખૂલશે.

1) પ્રારમ્ભિક ઓળખવિધિ, સત્કાર શ્રી રામ ગઢવી દ્વારા:
http://www.youtube.com/watch?v=GdozNE-su9c

2) શ્રી હરનિશ જાની:
http://www.youtube.com/watch?v=A4fqCnUN_2o

3) શ્રી જગદિશ ક્રીશ્ચીયન:
http://www.youtube.com/watch?v=b7FlDWFp3js

4) શ્રી હરનિશ જાની:
http://www.youtube.com/watch?v=4fK4ULDFz60

5) શ્રીમતિ રચના ઉપાધ્યાય:
http://www.youtube.com/watch?v=7rmwdD1XloA

6) ચિરાગ પટેલ:
http://www.youtube.com/watch?v=aMfwmGSadvE

7) શ્રીમતિ હંસા જાની:
http://www.youtube.com/watch?v=W3uIvZymXDo

8 ) શ્રી હરનિશ જાની:
http://www.youtube.com/watch?v=ZnfJzrvu4P8

9) શ્રી પ્રવિણ પટેલ “શશી”:
http://www.youtube.com/watch?v=aoznKT66yLQ

10) શ્રી ચન્દ્રકાંત દેસાઈ:
http://www.youtube.com/watch?v=ncM_3Ya5xts

11) શ્રી હરનિશ જાની:
– 1 – http://www.youtube.com/watch?v=6Ty4oqlvAVM
– 2 – http://www.youtube.com/watch?v=v37zaLEK-Bs

12) શ્રી વિરાફ કાપડિયા:
http://www.youtube.com/watch?v=PVgF7MSVKnY

13) શ્રી રોહિત પંડ્યા:
– 1 – http://www.youtube.com/watch?v=R36nOx2dqa4
– 2 – http://www.youtube.com/watch?v=fnm0yzvdec0

14) શ્રી હરનિશ જાની:
http://www.youtube.com/watch?v=1YY-_ZiQZHo

15) શ્રી ડૉ. નિલેશ રાણા:
http://www.youtube.com/watch?v=_cmquBja9MM

16) શ્રીમતિ મોના નાયક “ઉર્મિ”:
http://www.youtube.com/watch?v=s8K3if5U_sU

17) આદરણીય બિસ્મિલ મંસૂરી:
http://www.youtube.com/watch?v=JnSR_3fvfxE

18) શ્રી અશોક વિદ્વાંસ:
http://www.youtube.com/watch?v=pjpoewrgiM4

19) શ્રી હરનિશ જાની:
– કાવ્ય – http://www.youtube.com/watch?v=Biw8I58Bs8g
– હળવું – http://www.youtube.com/watch?v=UK17d1EMSAY

20) શ્રી ચિનુ મોદી “ઈર્શાદ”:
– 1 – http://www.youtube.com/watch?v=S0injId3d9Q
– 2 – http://www.youtube.com/watch?v=S6lyD6c1F70
– 3 – http://www.youtube.com/watch?v=Uwo2a5JTurM
– 4 – http://www.youtube.com/watch?v=9t2TGNvdGwI
– 5 – http://www.youtube.com/watch?v=LLsCSOeSa3E
– 6 – http://www.youtube.com/watch?v=0DjOQE0dTfY

21) શ્રી ચિનુ મોદી “ઈર્શાદ” સાથે પ્રશ્નોત્તરી:
– 1 – http://www.youtube.com/watch?v=zr73iC4ihY0
– 2 – http://www.youtube.com/watch?v=1aIUBaM1eaE
– 3 – http://www.youtube.com/watch?v=C7gtX0-wJBI

22) શ્રી રામ ગઢવી દ્વારા આભારવિધિ અને ભાવિ કાર્યક્રમો:
http://www.youtube.com/watch?v=gLN3wdTJx2U

પ્રતિભાવ આપશો.

This entry was posted in સ્વાનુભવ. Bookmark the permalink.

5 Responses to સર્જકો સાથે સાંજ 2010

  1. વાહ! આટલા બધા સારસ્વતો જોવા, સાંભળવા મળ્યા. કાશ ! હું ડલાસમાં નહીં પણ ન્યુ જર્સીમાં રહેતો હોત તો?
    ખેર , ચિનુભાઈ ડલાસ આવવાના છે , એટલે નાના પાયે પણ એમની સંગતનો લાભ જરૂર મળશે.

  2. આભાર ચિરાગ.

  3. વાહ ચિરાગભાઈ,
    ખૂબ જ સુંદર કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો મળ્યો આ ઈન્ટરનેટ અને તમારા પ્રયત્નથી.
    એકાદ-બે રચનાઓને બાદ કરતાં સમગ્ર કાર્યક્રમ બહુજ સરસ રહ્યો.
    હરનિશભાઈ,ચીનુભાઈ…. હંમેશની જેમ માણવા ગમે એવા વ્યક્તિઓ છે એટ્લે એ તો ગમે જ.
    સરવાળે,
    આખું આયોજન સરસ રહ્યું.વક્તા અને શ્રોતા બધાને અભિનંદન.

  4. Soham says:

    મારા બ્લોગને સમાવવા નમ્ર વિનંતી…

    http://www.navalikabysoham.co.cc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>