ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ – ચીરાગ પટેલ માર્ચ 16, 2010

ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ – ચીરાગ પટેલ માર્ચ 16, 2010 વર્ષ 2010માં 14મી માર્ચને રવીવારે અમેરીકામાં “ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમ”(Day Light Saving Time – DST) શરુ થયો. એ સાથે જ મારી રોજીન્દી દેહધાર્મીક ક્રીયાઓએ એકસાથે બળવો પોકારીને મને અધમુવો કરી દીધો, મારી વીવીધ શક્તીઓનું ફરજીયાત “સેવીંગ” શરુ કરી દીધું. ઉન્ઘના કલાકો ઘટી ગયા. ભુખને ગ્રહણ લાગી अतिरिक्त Read More