હું ક્યાં? – ચિરાગ પટેલ

પ્રયુતિ કલ્પના (માઈક્રોફિક્શન) વાર્તા હું ક્યાં? – ચિરાગ પટેલ 8696 માર્ગશીર્ષ કૃષ્ણ ચતુર્થી 2019 Dec 15 Sunday જ્યારે કોઈ પડકાર ઝીલવાની નોબત આવે ત્યારે જ આપણને ખબર પડે કે કેટલી વીશી સો થાય. મારા માટે આ નોબત દશમા ગ્રહ પર ઉતરાણ કરવા જતા આવી! બધાં જાણતાં હતાં કે, દશમો ગ્રહ એ કોઈ ગ્રહ નહિ પણ अतिरिक्त Read More

અસ્તિત્વનો આયનો – ચિરાગ પટેલ

અસ્તિત્વનો આયનો – ચિરાગ પટેલ ઘનઘોર વાદળો. કાજળઘેરી રાત. શ્યામ રંગે ઉંઘતુ આકાશ. શીતળતા બક્ષતો ચન્દ્રમા. શરમના શેરડા પાડતો સુર્ય. ટમટમતા તારલા. ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ. નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા. ધૂમકેતુઓના ધૂમ્રસેરો નો પડાવ. મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ. અબજો ટન ઓહિયા કરતા કૃશ્ણ-વિવરો. શક્તિનો મહાવિસ્ફોટ કરતા શ્વેત-વિવરો. ગુરુત્વાકર્શણની ચાદરથી બન્ધાયેલુ વિશ્વ. શૂન્યમા અનુભવાતી સુક્ષ્મ अतिरिक्त Read More

આઈ સી યુ – ચિરાગ પટેલ ડિસેમ્બર 28, 2016

આઈ સી યુ – ચિરાગ પટેલ ડિસેમ્બર 28, 2016 “બીપ… બીપ… બીપ…” “કૉડ રેડ ઈમરજન્સી રૂમ નંબર 4…” “અરે, વળી પાછું માજીને… હે, પ્રભુ! હું થોડીવારમાં આવું”, કહીને અહલ્યા હાંફળી-ફાંફળી દોડી. હું પિતાજીનો જમણો હાથ પકડીને ઉભો અને મોનિટર પર દેખાતું નંબરોનું નર્તન પરાણે જોતો રહ્યો! હૃદયના ધબકારા 165-140-125-140-160… રક્ત ચાપ 190/110… પ્રાણવાયુ 85… શ્વાસની अतिरिक्त Read More