શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા – ચીરાગ પટેલ Feb 11, 2008

શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા – ચીરાગ પટેલ Feb 11, 2008 બે અઠવાડીયા પહેલાં એકાએક મને ગુગલ.કોમ પર શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા ‘સર્ચ’ કરવાનો વીચાર આવ્યો, અને મારા સાનન્દાશ્ચર્યે મને sphsvansda.com વેબસાઈટ જોવા મળી. વેબસાઈટ પર ઘુમતાં મને જાણે ભુતકાળ સજીવન થતો લાગ્યો. એક લાગણીની ડોર, જે 1991 બાદ સંતાઈ ગઈ હતી, એ ફરી સજીવન થતી अतिरिक्त Read More

એક અનેક એક શૂન્ય – ચિરાગ પટેલ નવેમ્બર 27, 2016

એક અનેક એક શૂન્ય – ચિરાગ પટેલ નવેમ્બર 27, 2016 હું મારા જીવનની અગત્યની ઘટનાઓની ઘટનાઓની નોંધ કરી રાખતો હોઉં છું. આજે જે ઘટનાનું વર્ણન કરવાનો છું એ કોઈ કારણસર મેં નોંધી નથી! વળી, આ ઘટનાને લગભગ દોઢ વર્ષ વીતી ગયું પછી એ આજે જણાવી રહ્યો છું! સદ્ ગુરુ શ્રી જગ્ગી વાસુદેવની ઈનર એન્જીનીયરીંગ કોર્સમાં अतिरिक्त Read More

ભારતયાત્રા 2 – ચિરાગ પટેલ એપ્રિલ 16, 2017

ભારતયાત્રા 2 – ચિરાગ પટેલ એપ્રિલ 16, 2017 હું, ધર્મ અને દેવિન્દ્રભાઈ ફેબ્રુઆરી 23 ગુરુવારે સાંજે વડોદરાના નવા વિમાનમથક પરથી મુંબઈ થઈને કોઈમ્બતુર પહોંચવા નીકળ્યા. ધર્મ બપોરે અમદાવાદથી આવી ગયો હતો. મમ્મીએ બનાવેલું ભોજન જમી, દિગંતની ગાડીમાં અમે મથક પહોંચ્યા. દેવિન્દ્રભાઈને અમે લાડથી દેવાભાઈ નામે બોલાવીએ છીએ. દેવાભાઈ વહેલા આવી ગયા હતા. નવું વિમાનમથક મજાનું अतिरिक्त Read More

ભારતયાત્રા-1 2017 – ચિરાગ પટેલ માર્ચ 19, 2017

ભારતયાત્રા-1 2017 – ચિરાગ પટેલ માર્ચ 19, 2017 ભારતમાં હું ફેબ્રુઆરી 20થી માર્ચ 04 સુધી રહ્યો. આ વેળાની ભારતયાત્રાનો મારો મુખ્ય હેતુ મહાશિવરાત્રીની રાત ઈશાના કોઈમ્બતુરમાં આવેલા કેન્દ્રમાં વિતાવવી હતો. થોડી પૂર્વભૂમિકા બાંધુ. મોટેભાગે વર્ષ 2006માં મને બે સ્વપ્ન આવ્યાં હતાં. એ સ્વપ્નો વિષે મેં 2008માં લખ્યું હતું એ તમે અહીં વાંચી શકશો: http://rutmandal.info/guj/2008/11/svapna-darshan/ આ अतिरिक्त Read More