મારા સ્વપ્ન દર્શન – ચીરાગ પટેલ નવેમ્બર 02, 2008 મારા ઉપર લખ્યા તારીખ સુધીના આધ્યાત્મીક સ્વપ્નો વીશે આજે હું ઉલ્લેખ કરીશ. આ ગપ્પા નથી કે ભ્રમ નથી. અને આપને જો એવું લાગે તો મારી પાસે સચ્ચાઈ સાબીત કરવાના કોઈ પુરાવા પણ નથી. માત્ર અને માત્ર એક દસ્તાવેજ તરીકે આ લેખને જોશો તો પણ મને ગમશે. अतिरिक्त Read More
Category: સ્વાનુભવ
જોગીડો – ચીરાગ પટેલ
જોગીડો – ચીરાગ પટેલ સપ્ટેમ્બર 13, 2008 રે જોગીડો ચાલ્યો આજે સાચી રાહ પર,ભેખ ધર્યો અનોખો, રસ્તો પકડ્યો નવો.રે જોગીડો… મારી ડુબકી અતળ પાતાળે, મુલાધારે,ત્યાં તો ભાત ભાતનાં મોતીડાં પામ્યો.રે જોગીડો… સ્વાધીષ્ઠાને બેઠાં કામ-કાંચનના મગર,ડીલે ચોળી ત્યાગ-સત્યની હળદર બધી.રે જોગીડો… રવ રવ નરક રસ્તે, ભુખ-તૃષ્ણા મણીપુરે,જપ-તપ કરતો પામે પાર નરપુંગવ.રે જોગીડો… શરુ થયો ઉર્ધ્વમાર્ગ જ્યારે अतिरिक्त Read More
મૃત્યુની પાર – ચીરાગ પટેલ
મૃત્યુની પાર – ચીરાગ પટેલ જુલ. 08, 2008 મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, “સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?” ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, “મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય अतिरिक्त Read More
શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા – ચીરાગ પટેલ
શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા – ચીરાગ પટેલ Feb 11, 2008 બે અઠવાડીયા પહેલાં એકાએક મને ગુગલ.કોમ પર શ્રી પ્રતાપ હાઈસ્કુલ, વાંસદા ‘સર્ચ’ કરવાનો વીચાર આવ્યો, અને મારા સાનન્દાશ્ચર્યે મને sphsvansda.com વેબસાઈટ જોવા મળી. વેબસાઈટ પર ઘુમતાં મને જાણે ભુતકાળ સજીવન થતો લાગ્યો. એક લાગણીની ડોર, જે 1991 બાદ સંતાઈ ગઈ હતી, એ ફરી સજીવન થતી अतिरिक्त Read More
મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ
મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013 હું નિયમિતપણે-અનિયમિતપણે રોજ ધ્યાન કરતો હોઉં છું. પરન્તુ, મને હમ્મેશાં સાત ચક્રો વિષે શન્કા રહ્યા કરતી હતી. હું એટલું તો જાણું છું કે, શરીર જે દેખાય છે એ જુદું છે અને શરીરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા વડે બનેલા સ્તર પર જુદું છે. એનો અનુભવ કરવાની ચાવી યોગમાં બતાવી अतिरिक्त Read More
ધ્યાન-સ્વપ્ન દર્શન – ચિરાગ પટેલ
ધ્યાન-સ્વપ્ન દર્શન – ચિરાગ પટેલ સપ્તર્ષિ 8696 અષાઢ શુક્લ ચતુર્દશી 2020 જુલાઈ 04 લીલીછમ વનરાજીથી વીંટળાયેલા ડુંગરોની વચ્ચે એક ટૂંક પર એક આધેડ વયના સાધુ સમાન પુરુષ હતા. પદ્માસનમાં પલાંઠી વાળી ઊંડા ધ્યાનમાં બેઠા હતા. માથે મધ્યમ કદની રુદ્રાક્ષની માળાથી બાંધેલી જટા. કપાળે ભસ્મનું ત્રિપુંડ. મધ્યમ કદની દાઢી. વાળ ચાલીસીમાં પહોંચેલા પુરુષના હોય એવા સહેજસાજ अतिरिक्त Read More
Protected: Vansda balpan
There is no excerpt because this is a protected post.
સરળ રાજયોગ 2 Sep 09, 2007
સરળ રાજયોગ 2 Sep 09, 2007 #rajayoga #રાજયોગ આજે હું મારા અનુભવોની વાત કરીશ. આ અનુભવો જે મારા રાજયોગની સાધનાનું પરીણામ છે. અને તેની સચ્ચાઈની ખાતરી હું કરાવી શકું તેમ નથી, પરંતુ આપને જાતે જ પ્રયોગો કરીને અનુભવ મેળવવા કહી શકું. આપની સાધના અને વ્યક્તીત્વ મુજબ અનુભવોમાં થોડાં ફેરફાર હોઈ શકે છે. સૌ પ્રથમ હું अतिरिक्त Read More
સરળ રાજયોગ 1 – ચીરાગ પટેલ Sep 08, 2007
સરળ રાજયોગ 1 – ચીરાગ પટેલ Sep 08, 2007 #rajayoga #રાજયોગ ઘણાં વખતથી મારે રાજયોગ વીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું. ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ‘યોગસુત્ર’ લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. अतिरिक्त Read More
જાગૃતિ – ચિરાગ પટેલ 2019 ફેબ્રુઆરી 23
જાગૃતિ – ચિરાગ પટેલ 2019 ફેબ્રુઆરી 23 આપણે સર્વે, સમગ્ર પ્રાણી જગત રાત પડે સુઈ જઈએ છીએ અને સવાર થતા ઉઠી જઈએ છીએ. વત્તે-ઓછે અંશે હરકોઈ વ્યક્તિ આ પ્રાકૃતિક વ્યવસ્થાને આધીન હોય છે. ભારતીય શાસ્ત્રો તો કહે જ છે કે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર પ્રાકૃતિક વૃત્તિ સર્વ પ્રાણીમાં સમાન હોય છે. આ अतिरिक्त Read More