અંતર પ્રવાસ – ચિરાગ પટેલ Journey to the center of “I” – Chirag Patel December 28, 2011

અંતર પ્રવાસ – ચિરાગ પટેલ ડીસેમ્બર ૨૮, ૨૦૧૧ હૃદયના કોઈ કોણે વિચારોને અંકુરિત કરી, ક્યારેક હું નીકળી પડ્યો એકલતા ઓઢી. આ ધરતી, આ નદી, આ પહાડ, આ વનરાજી, આ આકાશ, આ અલ્લડ પવન; પ્રશ્નો પૂછે મને. હું નથી મારામાં અને નથી આ વિશ્વમાં ક્યાંય, તો કોણ, કેવું અને ક્યારથી અહી પડઘાતું? આ સૂરજ, આ ચાંદો, अतिरिक्त Read More