પ્રેમ કે પછી મિથ્યા – કરણ પટેલ

પ્રેમ કે પછી મિથ્યા – કરણ પટેલ વહેમ થઈને વાસ્તવિકતા શીખવાડે તે પ્રેમસાચા અને ખોટાનું ભાન કરાવે તે પ્રેમસંબંધો, સ્વાર્થ અને લોભમાં ફેરવાય એનું નામ પ્રેમવાસનાની તૃપ્તિ માટે બીજાનો ભોગ એટલે પ્રેમવાસ્તવિકતાનું આડંબર રચીને ખોટું કરવું એ પ્રેમમિત્રતાને વ્યવહારમાં માપવું એનું નામ પ્રેમબીજાનો હક લઈ લેવાની રમતનું નામ પ્રેમમિથ્યા આચરણનો ભોગી બનાવતો પ્રેમમોહ મુખની આગળ अतिरिक्त Read More