વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ

વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ જુલાઈ 25, 2008 વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી – સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી – રાવી, અશ્કીની अतिरिक्त Read More

શ્રીકૃષ્ણ

શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે (Whats app forward) નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય) અને..અત્યારે હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.-:જન્મદિવસ:-૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ अतिरिक्त Read More

ત્રીમુર્તી – ચીરાગ પટેલ Sep 21, 2007

ત્રીમુર્તી – ચીરાગ પટેલ Sep 21, 2007 આપણાં શાસ્ત્રોમાં અને પુરાણોમાં ત્રીમુર્તી કેન્દ્રસ્થાને રહી છે. ત્રીમુર્તી એટલે બ્રહ્મા, વીષ્ણુ અને મહેશ (શંકર). જ્યારે આ બ્રહ્માંડની ઉત્પતી થઈ ત્યારે તેનાં વીવીધ સંચાલન માટે ત્રીમુર્તીનો પણ ઉદ્ભવ થયો હતો. બ્રહ્માંડ અને ત્રીમુર્તીની ઉત્પત્તી કેવી રીતે અને ક્યારે થઈ હતી એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. આજે તો માત્ર अतिरिक्त Read More

સરદારના પ્રેરક પ્રસંગો 3

sardar #SardarPatel #સરદાર #સરદારપટેલ સરદારના પ્રેરક પ્રસંગો 3(‘સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો) ======== * 1 * ========ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન – પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના अतिरिक्त Read More

raghuvansh 2007

બ્રહ્મા|મરીચી (10 પ્રજાપતી) અને કલા|કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા|વીવસ્વાન (સુર્ય)|મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત|ઈક્ષ્વાકુ|કુક્ષી|વીકુક્ષી|બાણ|અનારણ્ય|પૃથુ|ત્રીશંકુ|ધુંધુમાર|યુવાનશ્વ|માંધાતા|સુસંધી|પ્રસેનજીત + દૈવસંધી|ભરત|અસીત|સગર|અસમંજ|અંશુમાન|દીલીપ|ભગીરથ|કાકુસ્થ|રઘુ (રઘુવંશના સ્થાપક)|પ્રવર્ધ|શંખણ|સુદર્શન|અગ્નીવર્ણ|શ્રીઘ્રગ|મારુ|પ્રસુશ્રુક|અંબરીષ|નહુષ|યયાતી|નભગ|અજ|દશરથ|રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન|લવ + કુશ