સરદારના પ્રેરક પ્રસંગો 3

sardar #SardarPatel #સરદાર #સરદારપટેલ સરદારના પ્રેરક પ્રસંગો 3(‘સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો) ======== * 1 * ========ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન – પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના अतिरिक्त Read More

raghuvansh 2007

બ્રહ્મા|મરીચી (10 પ્રજાપતી) અને કલા|કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા|વીવસ્વાન (સુર્ય)|મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત|ઈક્ષ્વાકુ|કુક્ષી|વીકુક્ષી|બાણ|અનારણ્ય|પૃથુ|ત્રીશંકુ|ધુંધુમાર|યુવાનશ્વ|માંધાતા|સુસંધી|પ્રસેનજીત + દૈવસંધી|ભરત|અસીત|સગર|અસમંજ|અંશુમાન|દીલીપ|ભગીરથ|કાકુસ્થ|રઘુ (રઘુવંશના સ્થાપક)|પ્રવર્ધ|શંખણ|સુદર્શન|અગ્નીવર્ણ|શ્રીઘ્રગ|મારુ|પ્રસુશ્રુક|અંબરીષ|નહુષ|યયાતી|નભગ|અજ|દશરથ|રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન|લવ + કુશ

વૈજ્ઞાનીક ધર્મ – ચીરાગ પટેલ Jul 1992

વૈજ્ઞાનીક ધર્મ – ચીરાગ પટેલ Jul 1992 હાલ વીશ્વમાં જે ઘટનાઓ ઘટી રહી છે, તે જોતાં આપણને એવું લાગે છે કે આજનો માનવસમાજ છીન્ન ભીન્ન થઈ રહ્યો છે. માનવ સંસ્કૃતીમા સ્પષ્ટ બે ભાગ થઈ ગયા છે: પાશ્ચાત્ય સંસ્કૃતી અને પુર્વીય સંસ્કૃતી. પાશ્ચાત્ય સંસ્કૃતીમાં વીજ્ઞાનને મહત્ત્વ અપાયું છે, ત્યારે પૌર્વાત્ય સંસ્કૃતીમાં આધ્યાત્મીક્તાને. પરંતુ આપણે જોઈ શકીએ अतिरिक्त Read More

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૪

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૪ – ચિરાગ પટેલ उ. ५.५.८ (९३४) इन्द्रं तँ शुम्भ पुरुहन्मन्नवसे यस्य द्विता विधर्त्तरि। हस्तेन वज्रः प्रति धायि दर्शतो महाँ देवो न सूर्यः॥ (पुरुहन्मा आङ्गिरस) હે સાધક! સ્વરક્ષણ માટે દેવરાજ ઈન્દ્રની ઉપાસના કરો, જેના સંરક્ષણમાં રક્ષા અને વિનાશની બેવડી શક્તિ છે. એ દર્શનીય ઇન્દ્ર સૂર્ય સમાન તેજસ્વી વજ્રને હાથમાં ધારણ अतिरिक्त Read More

શિવસૂત્રજાળ – ચિરાગ પટેલ

શિવસૂત્રજાળ – ચિરાગ પટેલ 2020 મે 29 શિવ બજાવે મૃદંગજાગે જયઘોષ આદિઅકાર , ઉકાર, મકાર, ૐકારअइउण् ॠऌक्  एओङ् ऐऔच् हयवरट् लण्  ञमङणनम्  झभञ् घढधष्  जबगडदश्  खफछठथचटतव् कपय्  शषसर् हल्  શક્તિ આપે આકાર નીપજાવે રૂપ અનેકસૃષ્ટિ રચાઈ, રચાયાં અનંત ઘટઘટ – ઘટ માહે નાદ ઉઠેજાણે એ પામે શિવસૂત્ર જાળ“મા”ની કૃપા અપરંપાર

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૩ – ચિરાગ પટેલ

उ. ५.३.२ (९०८) त्वामग्ने अङ्गिरसो गुहा हितमन्वविन्दञ्छिश्रियाणं वनेवने । स जायसे मथ्यमानः सहो महत्त्वामाहुः सहसस्पुत्रमङ्गिरः ॥ (सुतंभर आत्रेय) વૃક્ષોમાં રહેલ અદૃશ્ય દાવાનળ રૂપમાં વ્યાપ્ત હે અગ્નિ, અંગિરસ ઋષિઓએ ગુહ્ય રૂપમાં રહેલ આપને મહેનતભરી શોધથી પ્રાપ્ત કર્યા છે. આપ બળપૂર્વક મંથનથી પ્રાપ્ત થાઓ છો. આથી, આપને સામર્થ્યપુત્ર કહેવામાં આવે છે. પુરાણ કાળથી ભારતમાં વૃક્ષોના કાષ્ટમાંથી બનેલા અરણીનું મંથન अतिरिक्त Read More

કર્ણ-ચિરાગ પટેલ

વાસુદેવ પ્રણામસભાજનોને મારા પ્રણામહું કર્ણ!મહારથી કર્ણ!વિશ્વનો સહુથી મોટો બાણાવણી.પણ, મારા જીવનનું સત્ય શું?એક સુતપુત્ર.દુર્યોધનનો ઓશિયાળો અને હમ્મેશ તેની ક્રુપા પર રહેનારો!ક્રુષ્ણ આ બધું તમારે લીધે જ…જન્મ થયો એ સાથે જ જન્મદાત્રીનો વિયોગ તમે આપ્યો.રથ હાંકનારના પુત્ર હોવાને લીધે મને શિષ્ય્ય઼ તરીકે કોઈ રાજગુરુએ ના સ્વીકાર્યો.રાજકુમારોના શક્તિ પ્રદર્શનમાં મારું અપમાન કરવામાં આવ્યું.દુર્યોધને મને મિત્ર બનાવી સમાજમાં अतिरिक्त Read More

મંદિર – ચિરાગ પટેલ

#mandir #temple #vedic #religion #hindu #મંદિર મંદિર – ચિરાગ પટેલ સપ્તર્ષિ સંવત 8696 જ્યેષ્ઠ કૃષ્ણ તૃતીયા શનિવાર મંદિર તારું   વિશ્વ  રૂપાળું   સુંદર  સર્જનહારા રે પલપલ   તારા  દર્શન  થાયે   દેખે  દેખણહારા રે નહિ પૂજારી નહિ કોઈ દેવા નહિ મંદિરને તાળાં રે નીલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે વર્ણન કરતાં શોભા તારી થાક્યાં કવિગણ ધીરાં अतिरिक्त Read More

મમતા – ચિરાગ પટેલ

મમતા – ચિરાગ પટેલ 2020 મે 08 શુક્રવાર 8696 વૈશાખ કૃષ્ણ પ્રતિપદા મમતામયી લાગણીએ ધર્યું સ્વરૂપ સાકાર;‘મા’નો પડછાયો ઉગ્યો લઇ આ આકાર!જગતધાત્રીની ભાવનાઓ વહી અનરાધાર;છે એના અગણિત કૃપાનિતર્યા ઉપકાર! જન્મ આપી ઉછેર્યો આ બાળ અબુધ,સીંચી પોષક જગ અમૃત કર્યો સમૃદ્ધ.શીખવ્યાં, આપ્યાં, ભાષા જ્ઞાન, ગણિત;કરી પાયો પાકો સમજાવી સંસાર રીત. ભાવ નીતર્યું હાસ્ય, હૂંફભરી પલકો;શાતાદાયક સ્પર્શ, अतिरिक्त Read More

કમ્પ્યુટર હૅક થયું હોય તો કેવી રીતે શોધવું? – ચિરાગ પટેલ

કમ્પ્યુટર હૅક થયું હોય તો કેવી રીતે શોધવું? – ચિરાગ પટેલ 2020 મે 03 સપ્તર્ષિ 8696 વૈશાખ શુક્લ એકાદશી C:\Windows\System32\drivers\etc માં વિન્ડોઝ ફાઈલ એક્સપ્લોરરથી જાઓ. એમાં રહેલી hosts નામની ફાઈલ નોટપેડ વડે ઉઘાડો. એમાં જો કોઈ પણ લાઈનમાં પહેલો અક્ષર ‘#’ ના હોય તો ફાઈલ ડીલીટ કરી નાખો. જેમ કે, #      102.54.94.97     rhino.acme.com          # source अतिरिक्त Read More