ઉનાળો – બંસીધર પટેલ 

ઉનાળો – બંસીધર પટેલ  ધોમ ધખતા તાપમાં મૃગજળ પણ વિલાઈ ગયું  મીઠા પાણીની વીરડી ભૂલીને રાહ કશેક અટવાઈ ગઈ  બળબળતા બપોરમાં જીવતો એક મરણતોલ ખેડૂત  ધરતીનો સપુત, બની કપૂત, શોધે વિશ્રામ એક નજરે  પાંદડા વિનાની લતાઓ, પનઘટ વિનાની નાર સમ ભાસે  ઉજ્જડ વેરાન ધીંગી ધરા દુર ક્ષિતિજ વરસે અગન ગોળા  ન ભાસે કોઈ અવરજવર, ચારેકોર अतिरिक्त Read More

કાળનો કોરડો – બંસીભાઇ પટેલ 25/01

કાળનો કોરડો – બંસીભાઇ પટેલ 25/01 કઠણ કોરડો છે કાળનો, કાળો ડીબાંગ અંધકાર, હોય છોને રાજા કે રંક, નથી પડતો ફરક લગાર. માળીએ ઉગાડ્યાં ફુલઝાડવાં, ખીલવ્યો બાગ બેસુમાર, વીણે છે ફુલડાં જેમ, વીંધે પારધી હરણને બાણ. છોડી જવાના સંસાર, ભલે હોય મોટ ખેરખાં, કેટલું જીવ્યા જીવન, કેવું જીવ્યા જીવન થાશે એના લેખાજોખા. ક્ષુલ્લક જીવનતણો પરપોટો, अतिरिक्त Read More

ઝરણું – બંસીભાઇ પટેલ

ઝરણું – બંસીભાઇ પટેલ વહે છે પવિત્ર ઝરણું પ્રેમનું અંતર અમીરસ ભરવા, માંગે છે પ્રેમ બદલામાં પ્રેમ, નથી અપેક્ષા કોઇ બદલાની. ઝંખે છે મન સદાય ક્ષેમ, નથી ઉરમાં કટુ ભાવના કશી, પ્રાર્થે છે હાથ સદા અમારા, લંબાયેલા રહો મદદ કરવા બધી. ઉલેચી હૈયાં કડવાશનાં બધાં, ભરવા પ્રેમતણા ભંડાર મહી, હોઠો સદા બીડાયેલા રહો, મુસ્કાન ઝીલવા अतिरिक्त Read More

વૃધ્ધત્વ વૃધ્ધની નજરે – બંસીભાઇ એમ. પટેલ

વૃધ્ધત્વ વૃધ્ધની નજરે રહું હું યુવાન મનથી, ભલે વૃધ્ધ થાઉં શરીરે,એવું વર દેજે ઇશ, બુઢાપાનો ભાર ના લાગે લગીરે. કુટુમ્બકબીલો, બાળગોપાળ, લીલી વાડી નિરખું નજરે,દુનિયાના વહેવારો સહુ નિભાવું હું હોંશે-હોંશે. દોડી દોડી થાક્યો હું બેફામ, વિસામાની પળો ભાગે અતિ દૂર,ઝાંઝવાના જળ જેવી તૃશ્ણા હઠીલી, ના ભાગે લગીરે. મનના ભાવો વિચિત્ર ભાસે, જરા વ્યાધિ પડ્યા પછવાડે,અંગો अतिरिक्त Read More

નામ – બંસીધર પટેલ મે 17, 1974

નામ – બંસીધર પટેલ મે 17, 1974 બંધન જીવનસાથી તુજ તણું અણવિસર્યું રહે સદા સીમા તમ પ્રેમ તણી અમાપ અમર્યાદિત દેજે મજા કુંઠિત હૃદય તણો વિસામો તુજ છાંવમાં મળે સહેજે મા તુજ ચરણમાં બાહ્ય ગ્રહી બાળ તણા પોકાર સુણજે રક્ત વહે જીવન વહે સાગર નદીનાં જળ વહે અમ પ્રેમતણા એશારામી નૌકા મધ્ય દરિયે ડોલતી ન अतिरिक्त Read More

મનમોહન – બંસીધર પટેલ

મનમોહન – બંસીધર પટેલ સમુદ્રમંથન થકી મળ્યું વિષ અને અમૃત ભેગું; દેવો દૈત્ય લડ્યાં માંહે , શંકર નિલકંઠ વિષહરે પીધું ઝેર; એટલે જ સ્તો કહેવાયા મહાદેવ, ભોલે બમબમ સદાશીવ. ==================================== બંસરીમાં મન મારુ મોહ્યું, કાના તારા લાખેણા રૂપ લાગે અરૂપ; સીદને છેડે તું મુજને મનમોહન, તારી વાત સહુથી કરવાની જરૂર. ધરમ મારે એક જ વ્હાલા, अतिरिक्त Read More