રંગ વૈભવ – ચિરાગ પટેલ નવેમ્બર 15, 2017

રંગ વૈભવ – ચિરાગ પટેલ નવેમ્બર 15, 2017 મૌન ભર્યા દિવસમાં રાતનાં સ્વપ્ન ઘોળ્યાં રાતી લાગણીઓના નાના ફૂલડાં ખીલ્યાં ઝરમર વરસતી સાંજનાં શમણાં ફરી ઊગ્યાં અધખુલ્લી ઉષામાં ઘેનના “દીપ” પ્રગટ્યાં પ્રેમનો આસવ તારી આંખમાં ઘૂઘવાતો સદ્યસ્નાત હું ચોફેર રાગ-રંગમાં પથરાતો અનોખી પળના આભલાં સઘળે વિખરાતાં અસ્તિત્વના સંચારે સહુ એકમાં પડઘાતા છે ઉર્ધ્વમૂળ ઉર્ધ્વગતિનું ધ્રુવીકરણ અકથ્ય अतिरिक्त Read More

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧ – ચિરાગ પટેલ

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧ – ચિરાગ પટેલ (originally published at http://webgurjari.in/2017/10/24/a-modern-viewpoint-of-ancient-indian-texts_samved_1/) ગીતામાં કૃષ્ણ પોતાની વિભૂતિઓના વર્ણનમાં કહે છે કે, वेदानां सामवेदोऽस्मि (૧૦.૨૨). ચારેય વેદોમાં પ્રમુખ તો ઋગ્વેદ છે, પરંતુ એનો સાર જેને ગાઈ શકાય એવા ગીત સ્વરૂપે સામવેદમાં છે. આપણે આ લેખમાળાની શરૂઆત સામવેદરૂપી રત્નથી કરીશું. સહુપ્રથમ પૂર્વાર્ચિક નામે સંગ્રહિત છ અધ્યાય अतिरिक्त Read More

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન – પૂર્વભૂમિકા– ચિરાગ પટેલ

(Originally published at: http://webgurjari.in/2017/10/17/a-modern-viewpoint-of-ancient-indian-texts-curtain-raiser/) ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન – પૂર્વભૂમિકા – ચિરાગ પટેલ ભારતીય વેદો/વેદાંત/પુરાણો પર અઢળક લેખો/વિવેચનો/પુસ્તકો અનેક ભાષામાં લખાયા છે. અનેક વિદ્વાનોએ આ શાસ્ત્રોમાં ખેડાણ કર્યું છે. હું એવો વિદ્વાન કે શાસ્ત્રોમાં પારંગત નથી. વળી, હું સંસ્કૃત ભાષા પણ અલ્પ માત્રામાં સમજી શકું છું. પરંતુ, વર્ષોથી એક જિજ્ઞાસુ તરીકે અમુક શાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો अतिरिक्त Read More

આદિશક્તિની આરતી – ચિરાગ પટેલ ઑક્ટોબર 01, 2017

આદિશક્તિની આરતી – ચિરાગ પટેલ ઑક્ટોબર 01, 2017 જય મા જય આદિશક્તિ માતા જય મા જય ભુવનેશ્વરી માતા પ્રથમે શૈલપુત્રી વન્દું, છે નંદિવાહની માતા ત્રિશૂલ કમલ શોભતા, લં મૂલાધાર માતા જય મા જય આદિશક્તિ માતા દ્વિતીયે બ્રહ્મચારિણી પૂજું, પદવાહની માતા માળા કમંડળ સોહાતા, વં સ્વાધિષ્ઠાન માતા જય મા જય આદિશક્તિ માતા તૃતીયે ચંદ્રઘંટા ભજું, વાઘણવાહની अतिरिक्त Read More

દેવી ભાગવતનો એક અંશ

(દેવી ભાગવતનો એક અંશ જેમાં નિશુમ્ભાસુર મા અંબાને ઉદ્દેશીને જે સંવાદ કહે છે એ ) હે કમનીય નેત્રોવાળી સુન્દરી, કામ વીહ્વળ થયેલો હું તારા ગુલાબની પંખુડી સમાન રસીલા અધરોને ચુમવા આતુર છું. હે સુન્દર મધ્યભાગવાળી, તારા પુષ્ટ સ્તનયુગ્મ પોતાના ભારથી જ લચી પડેલાં છે. હે સુન્દર નીતમ્બવાળી સ્ત્રી, હું તારી કંચુકીની ઈર્ષ્યા કરું છું, કે अतिरिक्त Read More

જોગીડો – ચીરાગ પટેલ સપ્ટેમ્બર 13, 2008

જોગીડો – ચીરાગ પટેલ સપ્ટેમ્બર 13, 2008 રે જોગીડો ચાલ્યો આજે સાચી રાહ પર, ભેખ ધર્યો અનોખો, રસ્તો પકડ્યો નવો. રે જોગીડો… મારી ડુબકી અતળ પાતાળે, મુલાધારે, ત્યાં તો ભાત ભાતનાં મોતીડાં પામ્યો. રે જોગીડો… સ્વાધીષ્ઠાને બેઠાં કામ-કાંચનના મગર, ડીલે ચોળી ત્યાગ-સત્યની હળદર બધી. રે જોગીડો… રવ રવ નરક રસ્તે, ભુખ-તૃષ્ણા મણીપુરે, જપ-તપ કરતો પામે अतिरिक्त Read More

એક અનેક એક શૂન્ય – ચિરાગ પટેલ નવેમ્બર 27, 2016

એક અનેક એક શૂન્ય – ચિરાગ પટેલ નવેમ્બર 27, 2016 હું મારા જીવનની અગત્યની ઘટનાઓની ઘટનાઓની નોંધ કરી રાખતો હોઉં છું. આજે જે ઘટનાનું વર્ણન કરવાનો છું એ કોઈ કારણસર મેં નોંધી નથી! વળી, આ ઘટનાને લગભગ દોઢ વર્ષ વીતી ગયું પછી એ આજે જણાવી રહ્યો છું! સદ્ ગુરુ શ્રી જગ્ગી વાસુદેવની ઈનર એન્જીનીયરીંગ કોર્સમાં अतिरिक्त Read More

એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017

એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017 જે જગમાં એ જ ભીતરે પ્રગટે; કાયાવરણ એને નોખું ચીતરે. સમસ્ત જગ વ્યાપ્ત, વળી અલિપ્ત; દૂર તે, ન ચાલતો, વળી સમિપ તત. એક શ્લોકમાં આખું ઉપનિષદ; સમજાયું, અનુભવ્યું, ઈશ વ્યાપક. અનેકમાં રહેતો એ જ એક અનન્ય; વળી એક પણ નહિ ‘ને તે શૂન્ય. માટીનો ઘડો, ઘડે જગ આખું अतिरिक्त Read More

દૈનિક વન્દના – ચિરાગ પટેલ ઑક્ટોબર 10, 2016 (શારદીય નવરાત્રી નોમ)

દૈનિક વન્દના – ચિરાગ પટેલ ઑક્ટોબર 10, 2016 (શારદીય નવરાત્રી નોમ)   હે મા, ભુવનેશ્વરી, ભવતારિણી, નારાયણી! તને સ્નાન માટે આસન આપું. શંખમાં સર્વપ્રથમ ગાયનું દૂધ લઇ, એમાં ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું. શંખમાં ગાયનું દૂધ, દહીં, ઘી, ગૉળ, મધનું પંચગવ્ય લઇ, એમાં ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન अतिरिक्त Read More