અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ જુલાઈ 21, 2013

અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ જુલાઈ 21, 2013 #ગીતા #gita #geeta #bhagavadgita ગીતાના પ્રથમ અધ્યાય અર્જુનવિષાદયોગમાં કુલ 47 શ્લોક છે . નામ પરથી જ આપણે કહી શકીએ કે આ અધ્યાયમાં “મહાભારત”ના નાયક અર્જુનને થતાં વિષાદ કે પીડાની વાત હશે . આ અધ્યાયનું પઠન કરતા 5 મિનીટ જેવો સમય લાગે છે . આ અધ્યાયમાં કૃષ્ણ એક માત્ર अतिरिक्त Read More