ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૮ – ચિરાગ પટેલ

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૮ – ચિરાગ પટેલ – ૨૦૨૦ ઓકટોબર ૦૩ उ.७.४.७ (१०९०) उंभे यदिन्द्र रोदसी आपप्राथोषा इव। महान्तं त्वा महीनाँ सम्राजं चर्षणीनाम्। देवी जनित्र्यजीजनद्भद्रा जनित्र्यजीजनत्॥ (मांधाता यौवनाश्व)હે ઇન્દ્ર! ઉષા જેમ દ્યુલોક અને ભૂલોકને પ્રકાશથી ભરી દે છે, તેમ આપ પણ બંનેને ભરી દો છો. આપ મહાનતાથી યુક્ત, મનુષ્યોના અધિપતિ છો. अतिरिक्त Read More

સ્વરા – ચિરાગ પટેલ

સ્વરા – ચિરાગ પટેલ 2020 ઓક્ટોબર 08 ગુરુવાર કંકુવરણ પગરણ માંડ્યા અમ આંગણ;જગમાં દૃઢ પગલાં ભર્યા ઝાલી આંગળ.પાવન કર્યું જીવન આખું તારા આગમને;વ્હાલથી ભર્યું ક્ષણોનું સંભારણું પાને-પાને.લાગણી-સૂત્રે પરોવાયા આપણે જયારે;અનુભવી પૂર્ણતા સર્વોચ્ચ કુટુંબની ત્યારે.તારી આંખોમાં અંજાયેલાં સ્વપ્ન ભોળાં;તારા મુખ પર ખીલેલાં સ્મિત ભોળાં.તારા ખિલખિલાટ હાસ્યમાં વિશ્વ જાગતું;તારા નિર્દોષ રુદને જગત આખું સંતાતું.તારી હઠ પર મુઠ્ઠીમાં अतिरिक्त Read More

પરપોટો – ચિરાગ પટેલ

પરપોટો – ચિરાગ પટેલ 2020 ઓક્ટોબર 12 સોમવાર પ્રચંડ સ્ફોટએક સૂક્ષ્મતર બિંદુનો.અનેક ઉતપૃષ,અનેક ગણ્ડ,અનેક બુદબદા,અગણિત પરપોટા;રચાયો મહત ફેનપિંડ. વિસ્ફોટ પ્રકાશનો,‘ને રેલાયોનાદ અનહદનો. સચરાચરનાનૃત્ય અનંત,વિસ્તાર અનંત,વિચાર અનંત.અનંત ઝળકે,પાર વિનાનાસૂક્ષ્મ અતિ સૂક્ષ્મ,અણુસાગરમાં. જયારે પ્રગટે “દીપ” એક,“રોશની” ફેલાતી અનંત!

રેખા – ચિરાગ પટેલ

Save draftPreviewPublishAdd title રેખા – ચિરાગ પટેલ 2020 સપ્ટેમ્બર 28 સોમવાર રેખા સવળી હોય કે અવળી, જીવન પરોવે છે.પરંપરા, રેખા, પંક્તિ, તંતુ, રાજિ, આલી કે શ્રેણી. આધાર રેખા, ઉન્નત રેખા, શૃંખલા રેખા, સ્પર્શ રેખા,સમાપ્તિ રેખા, કેન્દ્રીય રેખા, સીમારેખા, આરંભ રેખા,મર્યાદા રેખા, આરંભ રેખા, અનુબધ્ધ રેખા, લક્ષ્મણ રેખા.વિવિધ રૂપ એના, વિવિધ કાર્ય એવા, સહુને સમાવે. વીથિ, अतिरिक्त Read More

સતોડીયું – ચીરાગ પટેલ

સતોડીયું – ચીરાગ પટેલ Jun 21, 2008 નાનપણમાં ‘સતોડીયું’ તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ. થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની अतिरिक्त Read More

પીયુમીલન – ચીરાગ પટેલ

પીયુમીલન – ચીરાગ પટેલ Oct 20, 1998 મન્દ મન્દ વાતો સમીર લાવે જ્યારે સન્દેશ પીયુનો;જાગે દીલમાં ઉમંગ, એક જ અનેરી સૃષ્ટી મીલનની. હવાની લહેરખી, બતાવે છે એના ચહેરાની સુરખી;અકથ્ય, અવર્ણનીય તરંગો ઉઠે છે ત્યારે જ આ તનમાં. ઘાટ-ઘાટના પાણી પીતો, આવ્યો છું તુજ સમીપે;ઠેર-ઠેર ભટકતો પામ્યો છું મૃગજળને, ના છીપી તરસ. એક જ ઉમળકો, એક अतिरिक्त Read More

લાલ – ચીરાગ પટેલ

લાલ – ચીરાગ પટેલ ज़ुन 13, 2008 જો છે જ દરીયો, દીકરી, વ્હાલ તણો ‘ને;તો છે સમ આકાશ દીકો લાગણયોનો. ભાવે રમવાં આતુર-શો લાડકવાયો;જીદ્દી નટખટ, શ્યામ સમો લાલ મઝાનો. થાતો હસતું તે ફુલ, લાગે કશું પ્યારું;હેવાયો મ્હારો, જાણે ગાય વછોડું. સારો બનજે, આશીષ અમારા સંગે;હેતે તું ધપાવે ઉજળો વારસ જગમાં. આપું નવ સંસ્કાર બધાં, બાળ अतिरिक्त Read More

પૉર્ટપુરાણ – ચીરાગ પટેલ

પૉર્ટપુરાણ – ચીરાગ પટેલ May 30, 2008 કમ્પ્યુટરમાં તમે ઘણાં બધાં પેરીફેરલ ડીવાઈસ (Peripheral device) લાગેલાં જુઓ છો, જેમ કે કીબૉર્ડ, માઉસ, મોનીટર, વગેરે. તથા ટુંકા/લામ્બા કૅબલ(cable)થી ઈથરનેટ રાઉટર (Ethernet router), યુએસબી(USB – Universal Serial Bus) વેબ-કૅમ (Web Cam) વગેરે જોડાયેલાં હોય છે. આ બધાં લટકણીયાં જુદી-જુદી જાતનાં કૅબલથી કમ્પ્યુટરના જાત-જાતનાં પૉર્ટ (Port) સાથે જોડાય अतिरिक्त Read More

જાગ્યા પછી શું? – ચીરાગ પટેલ

જાગ્યા પછી શું? – ચીરાગ પટેલ May 22, 2008 મેં ‘જાગો’ એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (http://rutmandal.info/jaago/). આ લેખના અતીથીઓને ‘જાગ્યા’ પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે ‘તુંડે તુંડે મતિર્ભીન્ના’ ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ अतिरिक्त Read More

જાતને ભાળતો – ચીરાગ પટેલ

જાતને ભાળતો – ચીરાગ પટેલ May 16, 2008 રુંવે રુંવે રોમાંચ જાગ્યો, આતમની ડાળે મોરલો ગહેંક્યો;દરીયાની લહેરોનો સમીર હેવાયો, હું નવો તારલો ઉગ્યો. સંવત્સરીની રતુમડી આથમતી સાંજે, આજે એકાંત ઝંખતો;લાગણીના મોજાંઓનાં ઘુઘવતા નાદે, હું પ્રીતડે ઝુલ્યો. ઘુંટ બધાંય માણ્યાં જીવનમાં, બધુંય ભુલાવામાં નાંખતો;જીવન-ઝરમરથી પોષાતી વનરાઈઓમાં, હું મનમર્કટે કુદ્યો. ઝાંઝરના રણકારમાં ઝંખવાયો, ફુલોની સુગન્ધમાં ભટકતો;પ્રીયાના ખોળે अतिरिक्त Read More