ગ્રહણ – ચીરાગ પટેલ

ગ્રહણ – ચીરાગ પટેલ ડીસેમ્બર 13, 2008 આપણે બધાં સુર્યગ્રહણ (solar eclipse) કે ચન્દ્રગ્રહણ (lunar eclipse) થી પરીચીત છીએ. સાદી વૈજ્ઞાનીક વ્યાખ્યા કરીએ તો “ગ્રહણ” (Eclipse) એટલે દ્રષ્ટા કોઈ પદાર્થને એના મુળ સ્વરુપે નીહાળી ના શકે એવી ઉભી થતી પરીસ્થીતી. પૃથ્વી પોતાની ધરી પર પરીભ્રમણ કરે છે અને સાથે સાથે સુર્ય ફરતે 1 વર્ષે પુરી अतिरिक्त Read More

તુ – ચીરાગ પટેલ

તુ – ચીરાગ પટેલ નવેમ્બર 14, 2008 તુ.મારી પ્રીયા.મારી સખી.મારા હ્રદયનો સુગન્ધીત ટુકડો.યજ્ઞાઆહુતીથી પ્રજ્વલીત અગ્નીશીખાની અણીયાળી ટોચ જેવી.ગુલાબની ભીની પંખુડી પરથી ઉઠતી મદમાતી ફોરમ જેવી.‘મા’ના ચરણોને સમર્પીત પારીજાતની કેસરી ઝાંય જેવી.અલકનન્દાનાં જોશભેર ખડકો પર ધસતાં પાણીની ધાર જેવી.સાગર તરંગોની પછડાટ પછી ઉદભવતી મન્દકળા જેવી.તપ્ત રણમાં પડતાં પહેલાં વરસાદના ત્રીજા બુન્દ જેવી.લીલી વનરાજીમાં સુર્યકીરણોને ઝીલી લેતી अतिरिक्त Read More

હોલોગ્રાફીક યુનીવર્સ – ચીરાગ પટેલ

હોલોગ્રાફીક યુનીવર્સ – ચીરાગ પટેલ નવેમ્બર 08, 2008 ઘણાં વખતથી વીશ્વની “હોલોગ્રાફીક” પ્રકૃતી વીશે લખવાની ઈચ્છા હતી. આજે લખવા બેઠો છું. સહુપ્રથમ, હોલોગ્રાફીક થીયરી શું છે એ સમજીએ. આ માટે http://en.wikipedia.org/wiki/Holography એ એક સારો સ્ત્રોત છે. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પદાર્થ પર કોઈ ઉદગમમાંથી આવતાં પ્રકાશના તરંગો અથડાઈને પરાવર્તન પામ્યા બાદ કોઈ પડદા પર अतिरिक्त Read More

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૧ – ચિરાગ પટેલ

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૧ – ચિરાગ પટેલ – ૨૦૨૧ જાન્યુઆરી ૦૯ उ.९.१.१२ (११८६) वृष्टिं दिवः परि स्रव द्युम्नं पृथिव्या अधि। सहो नः सोम पृत्सु धाः॥ (असित काश्यप/देवल)હે સોમ! આપ આકાશથી પૃથ્વી પર દિવ્યવૃષ્ટિ કરો. પૃથ્વી પર પોષક અન્ન ઉત્પન્ન કરો, અને અમને સંઘર્ષની શક્તિ પ્રદાન કરો. આ શ્લોકમાં ઋષિ આકાશથી પૃથ્વી अतिरिक्त Read More

આળ – ચીરાગ પટેલ

આળ – ચીરાગ પટેલ નવેમ્બર 04, 2008 એમણે લગાવ્યું આળ, ગણ્યો મને પથ્થરદીલ;ક્યાં જાણે છે એ, પીગળે હરપળ આ મોમદીલ.રુંવે રુંવે બની આર્તનાદ હસે, પ્રગટે છે એકરાર;ક્યાં સામ્ભળે છે એ, વીલાયો સાદ આ બેકરાર.ઝાકળે રચાયું આભ ઈન્દ્રધનુષી, પાંપણે પ્રેમ;ક્યાં શોધે છે એ, નીતરે મોતી, અક્ષોનાં ક્રમ.નીચોવી હૈયું જાણ્યું, પડઘાયો એમનો રાતો હેત;ક્યાં તલસે છે એ, अतिरिक्त Read More

મારા સ્વપ્ન દર્શન – ચીરાગ પટેલ

મારા સ્વપ્ન દર્શન – ચીરાગ પટેલ નવેમ્બર 02, 2008 મારા ઉપર લખ્યા તારીખ સુધીના આધ્યાત્મીક સ્વપ્નો વીશે આજે હું ઉલ્લેખ કરીશ. આ ગપ્પા નથી કે ભ્રમ નથી. અને આપને જો એવું લાગે તો મારી પાસે સચ્ચાઈ સાબીત કરવાના કોઈ પુરાવા પણ નથી. માત્ર અને માત્ર એક દસ્તાવેજ તરીકે આ લેખને જોશો તો પણ મને ગમશે. अतिरिक्त Read More

સ્વાર્પણ – ચીરાગ પટેલ

સ્વાર્પણ – ચીરાગ પટેલ ઑક્ટોબર 24, 2008 છોડ્યાં ક્રોધના ફુંફાડાં, છોડ્યો શંકાનો સળવળાટ.છોડ્યાં ભયનાં ઓથાર, છોડી લજ્જાની રતાશ.છોડી ઘૃણા કેરી ધુણી, છોડ્યું કુટુમ્બ બન્ધન ભીનું,છોડ્યો જાતીભેદનો હુંકાર, છોડ્યું મીથ્યા કુળાભીમાન.છોડી સર્વે અપેક્ષા, હે ‘મા’, તારા શરણે હું એકલો. હૈયું મારું બની રહ્યું તાજું ખીલેલું કમળ,એ નાજુક કમળ આસાન, તારે ચરણે ધર્યું ‘મા’.વીનવું તને, કૃપા કર, अतिरिक्त Read More

पडघो – चीराग पटेल

पडघो – चीराग पटेल ऑक्टोबर 16, 2008 भरेली आशानो रणकार खोवाई जाय छे,खोखली नीराशानो पडघो पडतो जाय छे. तुं ना आवे तो सुनकार काळो छवाई जाय छे,टमटमतो दीवडो धीमेथी मुरझाई जाय छे. मनसरोवरमां तुं ज्यारे यादोनो पथरो फेंके छे,एकलतानो मच्छ आतमनो मीन गळी जाय छे. अडाबीड जगतनां, ज्यां खोजतो फरुं तने ज्यारे,दुनीयादारीना सावज आ हंसलो अतिरिक्त Read More

સંઘર્ષ – ચીરાગ પટેલ

સંઘર્ષ – ચીરાગ પટેલ સપ્ટેમ્બર 22, 2008 કેવો તુમુલ સંઘર્ષ મચ્યો આ સમરાંગણમાં,હાહાકાર મચાવે મન-અંતરનાં સઘળાં પટમાં. એકરાર બે મધઝર અક્ષરોનો ભાળ્યો ઓષ્ઠયુગ્મે,કુતુહલ જાગી ઉઠ્યું, રોમેરોમ આતુર સ્તનયુગ્મે. ભાવનીર્ઝર પુલકીત હૈયું, જાણે ના દોષ કદીયે,કામાતુર અક્ષે, ઝંખે અમરત આ પુષ્ટ શરીરે. શું કહું વીશેષ? એકાકાર થવા વલખું અનરાધાર,અગમ્ય શક્તી સંચરે અણુ-અણુએ સામ્બેલાધાર. નથી હૈયામાં કોઈ अतिरिक्त Read More

જોગીડો – ચીરાગ પટેલ

જોગીડો – ચીરાગ પટેલ સપ્ટેમ્બર 13, 2008 રે જોગીડો ચાલ્યો આજે સાચી રાહ પર,ભેખ ધર્યો અનોખો, રસ્તો પકડ્યો નવો.રે જોગીડો… મારી ડુબકી અતળ પાતાળે, મુલાધારે,ત્યાં તો ભાત ભાતનાં મોતીડાં પામ્યો.રે જોગીડો… સ્વાધીષ્ઠાને બેઠાં કામ-કાંચનના મગર,ડીલે ચોળી ત્યાગ-સત્યની હળદર બધી.રે જોગીડો… રવ રવ નરક રસ્તે, ભુખ-તૃષ્ણા મણીપુરે,જપ-તપ કરતો પામે પાર નરપુંગવ.રે જોગીડો… શરુ થયો ઉર્ધ્વમાર્ગ જ્યારે अतिरिक्त Read More