ગુજરાતી બ્લોગ જગત શેરથી ચારે બાજુ ગાજી ઊઠ્યું છે; ત્યારે આ શેરની રચનાને પણ માણી લો.
જો કે, ગુજરાતીમાં તો આપણે એને વાઘ તરીકે જ ઓળખીએ છીએ.
બે ચોરસ કાગળમાંથી બનતું આ મોડલ તમને ગમ્યું?
વાઘનું મોં સુધારવાના/ મઠારવાના પ્રયત્નો ચાલુ છે!
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
26
Apr
ગુજરાતી બ્લોગ જગત શેરથી ચારે બાજુ ગાજી ઊઠ્યું છે; ત્યારે આ શેરની રચનાને પણ માણી લો.
જો કે, ગુજરાતીમાં તો આપણે એને વાઘ તરીકે જ ઓળખીએ છીએ.
બે ચોરસ કાગળમાંથી બનતું આ મોડલ તમને ગમ્યું?
વાઘનું મોં સુધારવાના/ મઠારવાના પ્રયત્નો ચાલુ છે!
Tags: Origami
17
Apr
ભારતનું રાષ્ટ્રીય પક્ષી
પાંખ પસારેલો દેખાવ
પાંખ સમેટેલો દેખાવ
મુળ ભારતીય હોવાના સબબે આ મારું બહુ જ પ્રીય મોડલ છે.બનાવવામાં થોડું મુશ્કેલ આ મોડલ, બે ચોરસ જેટલા લાંબા લંબચોરસ કાગળમાંથી બનાવી શકાય છે.
Tags: Origami
16
Apr
વાઈકિન્ગ હોડી બનાવ્યા બાદ ગઈકાલે એના મૂળ આકારને કાટખૂણે બદલી નાંખતાં, હોડી બનવવાની કળામાં એક નવું જ પરિમાણ ઉમેરાયું.
વાઈકિંગ હોડી કરતાં સાવ નવો જ આકાર- ચપટો, મધ્યકાલીન યુગના ચીની વહાણ જેવો.
આથી એને નામ આપ્યું ‘ ચીની હોડી’. એ જાણીને આશ્ચર્ય થશે કે, કોલમ્બસથી ૨૦૦ વર્ષ પહેલાં એક ચીની મુસાફરે કોલમ્બસ કરતાં ઘણાં મોટાં અને ઘણી [...]
Tags: Origami
22
Nov
આજે સવારે લંબચોરસ કાગળમાંથી બે કોર કાપીને સમબાજુ ચતુષ્કોણ બનાવ્યો ; અને આકસ્મિક જ આ અત્યંત મનોહારી રચના બની ગઈ.
Tags: Origami
27
Jan
Tags: Origami
18
Jul
થોડા દિવસ પહેલાં ચોપડી વાંચતો બેઠો હતો. કશાક કામ માટે ઉભા થવાનું થયું. હાજરમાં કોઈ બુકમાર્ક ન હતો. એટલે બાજુમાં પડેલા કાગળને એ માટે વાપર્યો. થોડી વારે પાછો આવ્યો, અને ચોપડીને બદલે એ કાગળ પર નજર ઠરી. સરસ જાડો ઈન્ડેક્સ પેપર હતો. મારી આદત પ્રમાણે એને થોડોક વાળી ઘાટ આપ્યો.
સાંજે દીકરીનો દીકરો સમર કોલેજમાંથી આવ્યો. એને [...]
Tags: Origami
17
May
Tags: Origami
15
May
Tags: Origami
13
May
Tags: Origami
11
May
Tags: Origami
9
May
Tags: Origami
7
May
Tags: Origami
1
May
Tags: Origami
29
Apr
Tags: Origami
27
Apr
Tags: Origami