કાર્નિવલમાં લાંબા, લાકડી જેવા, ફુલકા ફૂલાવી બાળકોને મુગટ કે તલવાર બનાવી દેતા જોકરજીને યાદ કરો.
એમના સરતાજ બને તેવા આ કલાકાર અને તેની કળા ….
લો ! શીખવું છે? અહીં ‘ ક્લિક’ કરો.
સાભાર : શ્રી. ઇન્દુ પટેલ
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
27
Jul
કાર્નિવલમાં લાંબા, લાકડી જેવા, ફુલકા ફૂલાવી બાળકોને મુગટ કે તલવાર બનાવી દેતા જોકરજીને યાદ કરો.
એમના સરતાજ બને તેવા આ કલાકાર અને તેની કળા ….
લો ! શીખવું છે? અહીં ‘ ક્લિક’ કરો.
સાભાર : શ્રી. ઇન્દુ પટેલ
27
Jul
કાગળને પલાળીને માવો બનાવો અને એનું શિલ્પ.
છે ને - અફલાતૂન વિચાર?
29
Jun
મને બહુ જ પ્રિય - ટ્રાફિક જામના કોયડાવાળી રમત. જૂદા જુદા રંગ અને લંબાઈ વાળી કારોમાં લાલ રંગની કાર ફસાઈ ગઈ છે; તેને બહાર કાઢવાની છે. અહીં બે ચિત્રોમાં એક સહેલો અને બીજો મુશ્કેલ કોયડો આપેલા છે. આવા જૂદા જૂદા 40 કોયડાઓ રમતમાં આપેલા હોય છે.
29
Aug
આ સોલ્ટર જેવી રમત છે. પણ ઘણા બધા વૈવિધ્યવાળી છે.
બહારથી તે આવી દેખાય છે.
એનો ઘેરો વાદળી છેડો ખોલતાં, તેની અંદર નીચે મુજબ ખાનાં હોય છે.
કુંકરીઓના ખાનામાં 14 વાદળી અને એક નારંગી રંગની , એમ કુલ 15 કુંકરીઓ હોય છે. કાર્ડના ખાનામાં કોયડાઓના 40 કાર્ડ હોય છે. તેમાં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ રીતે, કુંકરીઓને બોર્ડની ઉપર આપેલાં કાણાંઓમાં ગોઠવાવાની હોય છે.
જુઓ, પહેલા કોયડામાં નીચે મુજબ કુંકરીઓ ગોઠવવાની છે.
રમત રમવાની શરતો નીચે મુજબ છે.
આ કોયડાનો ઉકેલ આવતીકાલે ….
અને એક બીજી અગત્યની વાત….
આ કોયડો રમવા કે ઉકેલવા માટે જરુરી નથી કે, તમારી પાસે ઉપર બતાવેલો સેટ હોવો જ જોઈએ. સાદા કાગળ પર નીચેની આકૃતિ દોરી; એને પુંઠા પર ચિપકાવી તમારું બોર્ડ તમે જાતે પણ બનાવી શકો છો; અને કોઈ પણ કુંકરી વાપરી શકો છો. માત્ર એક કુંકરી અલગ રંગની હોવી જોઈએ.
24
Jul
પ્લાસ્ટીક મોઝેકની આ ડીઝાઈન જુઓ. સાવ સાદી જ રચના છે ને?
આમાં માત્ર રંગ બદલવાથી જ થતા ફેરફાર નીહાળો.
અને આ જુઓ , ટુકડા ઉંધા રાખીને -
15
Jul