હોબીવિશ્વ

ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો

  • Home
  • આ બ્લોગ વિશે
  • હોબી વેબ સાઈટો

30

Jun

બોન્સાઈ-૫ , વીપિંગ વિલો

Posted by Suresh Jani  Published in બોન્સાઈ

એક વરસ પહેલાં.

http://rutmandal.info/HobbyVishwa/2010/10/08/bonsai_weeping_willow/

અને એક વરસ પછી, આજે ..

બીજા બધા બોન્સાઈ, ગયા શિયાળાની ઠંડી ખાળી ન શક્યાં.

પણ આ ખમતીધર જાત કેવી ફૂલી ફાલી છે? દોઢ ફૂટ ઊંચી થઈ ગઈ. આવતી વસંતે એની કાપણી કરી શકાશે.

1 comment

8

Oct

બોન્સાઈ પ્રયોગ : 4 - વીપિંગ વિલો

Posted by Suresh Jani  Published in બોન્સાઈ

વીપિંગ વિલો - ઓક્ટોબર '10

વીપિંગ વિલો - ઓક્ટોબર

આ પણ બહુ જ ઝડપથી વધતું ઝાડ છે. 8 ‘ થી 10′ લાંબી , પાતળી ડાળીઓ હવામાં લટકતી હોય છે. પવનમાં એમને ઝૂલતી જોવાની મજા આવે છે.

- વિશેષ માહિતી

Tags: bonsai

1 comment

8

Oct

બોન્સાઈ પ્રયોગ : 3 - જુનીપર

Posted by Suresh Jani  Published in Uncategorized, બોન્સાઈ

જુનીપર - ઓક્ટોબર '10

જુનીપર - ઓક્ટોબર

જુનીપરની ડાળીમાંથી કુંડામાં રોપેલી કલમ. રોપેલી બધી ડાળીઓ ફૂટી નિકળી હતી. અહીં એક જ કુંડામાં ત્રણ બોન્સાઈનો પ્રયોગ કરવો છે.

Tags: bonsai

no comment

7

Oct

બોન્સાઈ પ્રયોગ : 2 ; સફેદ કરેણ

Posted by Suresh Jani  Published in બોન્સાઈ, સુરેશ જાની

સફેદ કરેણ - 6, ઓક્ટોબર

સફેદ કરેણ - 6, ઓક્ટોબર

Tags: bonsai

no comment

15

Jul

બોન્સાઈ પ્રયોગ : 1 ; સફેદ કરેણ

Posted by Suresh Jani  Published in બોન્સાઈ

મારો બોન્સાઈ હોબી આજથી શરૂ

સફેદ ફૂલના છોડનું બોન્સાઈ - જુલાઈ/ 2010

સફેદ ફૂલના છોડનું બોન્સાઈ - જુલાઈ/ 2010

દર ત્રણ મહિને મારા આ નવા બાળકની પ્રગતિનો હેવાલ આપવામાં આવશે.

no comment

21

Apr

બોન્સાઈ-2

Posted by Suresh Jani  Published in બોન્સાઈ

સ્રોત - અજ્ઞાત

no comment

20

Apr

બોન્સાઈ-1

Posted by Suresh Jani  Published in બોન્સાઈ

આજથી રોજ એક બોન્સાઈ

સ્રોત - અજ્ઞાત

1 comment

અવનવી હોબીઓનો ખજાનો

Tags

Add new tag bonsai cube mosaic mosaic neoballs ori Origam Origami Paper Craft Paper cutting quiz Tangram

વિભાગો

Meta

  • Log in
  • Entries RSS
  • Comments RSS
  • WordPress.org

Recent Entries

  • મગર - ઓરીગામી
  • અલ્પાકા - ઓરીગામી
  • ઘોડો - ઓરીગામી
  • શિકારા
  • માઈનસ્વીપર
  • પેન્ગ્વીનમાંથી પ્લેન - ઓરીગામી
  • ત્રિકોણાકાર ટોપી - ઓરીગામી
  • ઓરીગામી - પેન્ગ્વીન
  • ઓરીગામી - લોબ્સ્ટર
  • સ્પાઈડર સોલિટેર - બે શક્યતાઓ

Recent Comments

  • pragnaju in મગર - ઓરીગામી
  • સુરેશ જાની in અલ્પાકા - ઓરીગામી
  • હોબીવિશ્વ »… in ઘોડો - ઓરીગામી
  • pragnaju in ઘોડો - ઓરીગામી
  • Dilip Gajjar in બે મંદિર - ઓરીગામી
  • Dilip Gajjar in કવિતા-કેલિગ્ ાફી
  • DR. CHANDRAVADAN MISTRY in કવિતા-કેલિગ્ ાફી
  • Chirag in કવિતા-કેલિગ્ ાફી
  • બીરેન કોઠારી in બોન્સાઈ-૫ , વીપિંગ વ…
  • બોન્સાઈ-૫ , વી… in બોન્સાઈ પ્રયોગ : 4 - વ…
  • Random Selection of Posts

    • વ્હેલ - ઓરીગામી
    • કાર રેસિંગ
    • ટેન્ગ્રામ - સાઈન બોર્ડ
    • સ્ટીમર
    • ઓરીગામી
    • ઓરીગામી - પતંગીયું-1
    • બોન્સાઈ-2
© 2008 હોબીવિશ્વ is proudly powered by WordPress
Theme designed by Roam2Rome