હોબીવિશ્વ

ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો

  • Home
  • આ બ્લોગ વિશે
  • હોબી વેબ સાઈટો

21

May

સ્ટીમર

Posted by Suresh Jani  Published in પૂંઠાકામ, પેપર ક્રાફ્ટ

જયના ‘ બર્મ્યુડા ત્રિકોણ’ માટે એક સ્ટીમર બનાવવાની હતી. જ્યુસના કાર્ટનમાંથી સરસ મજાની સ્ટીમર બનાવી દીધી.

સ્ટીમર

સ્ટીમર

2 comments

15

Mar

હેલ્મેટ

Posted by Suresh Jani  Published in પૂંઠાકામ, પેપર ક્રાફ્ટ, સુરેશ જાની

અમારા જયને હેલ્મેટ બનાવવાનો શોખ થયો; અને બનાવી દીધી. એક નહીં પણ બે ! પહેલી થોડી મોટી બની - મારા માપની. પછી બીજી એના માપની બનાવી આપી. બન્ને હેલ્મેટ - પહેરનાર સાથે ….

કાળી હેલ્મેટ

કાળી હેલ્મેટ

કાળી હેલ્મેટધારી - સુરેશ જાની

કાળી હેલ્મેટધારી - સુરેશ જાની

લાલ હેલ્મેટ

લાલ હેલ્મેટ

લાલ હેલ્મેટધારી - જય જાની

લાલ હેલ્મેટધારી - જય જાની

no comment

14

Aug

સ્પેસશીપ - સુજાન-3

Posted by Suresh Jani  Published in પૂંઠાકામ

મારા દોહિત્ર જય અને તેના મિત્રો હન્ટર અને હેડનને રમવા માટે હું જાતજાતનાં પૂંઠાકામનાં મોડલો બનાવું છું. ક્રમે ક્રમે એમની ગુણવત્તા સુધરતી જાય છે.

બે દિવસથી એક નવું  સ્પેસશીપ બનાવી રહ્યો હતો; જે કાલે સાંજે મારા ઘરાકોને (!) સુપ્રત કર્યું ,,,

ઉપરથી બાજુનો દેખાવ

સુજાન-3 : ઉપરથી બાજુનો દેખાવ

બાજુનો દેખાવ

સુજાન-3 : બાજુનો દેખાવ

સામેથી દેખાવ

સુજાન-3 : સામેથી દેખાવ

જય આ મોડલથી એટલો તો બધો ખૂશ થઈ ગયો કે તેણે સર્ટિફિકેટ આપી દીધું -

‘ દાદા! યુ આર એ  જિનિયસ.’

અને દાદા તો ફૂલાઈને ફાળકો …

એણે એક અમૂલ્ય સૂચન પણ કર્યું કે, આ મોડલોને મારે સિરિયલ નામ આપવામાં જોઈએ, આથી આ મોડલને સુજાન-3 નામ આપવામાં આવ્યું છે.

અગાઉના બનાવેલા બે સ્પેસ શીપો જુઓ

સુજાન -1 : સુજાન -2

1 comment

અવનવી હોબીઓનો ખજાનો

Tags

Add new tag bonsai cube mosaic mosaic neoballs ori Origam Origami Paper Craft Paper cutting quiz Tangram

વિભાગો

Meta

  • Log in
  • Entries RSS
  • Comments RSS
  • WordPress.org

Recent Entries

  • મગર - ઓરીગામી
  • અલ્પાકા - ઓરીગામી
  • ઘોડો - ઓરીગામી
  • શિકારા
  • માઈનસ્વીપર
  • પેન્ગ્વીનમાંથી પ્લેન - ઓરીગામી
  • ત્રિકોણાકાર ટોપી - ઓરીગામી
  • ઓરીગામી - પેન્ગ્વીન
  • ઓરીગામી - લોબ્સ્ટર
  • સ્પાઈડર સોલિટેર - બે શક્યતાઓ

Recent Comments

  • pragnaju in મગર - ઓરીગામી
  • સુરેશ જાની in અલ્પાકા - ઓરીગામી
  • હોબીવિશ્વ »… in ઘોડો - ઓરીગામી
  • pragnaju in ઘોડો - ઓરીગામી
  • Dilip Gajjar in બે મંદિર - ઓરીગામી
  • Dilip Gajjar in કવિતા-કેલિગ્ ાફી
  • DR. CHANDRAVADAN MISTRY in કવિતા-કેલિગ્ ાફી
  • Chirag in કવિતા-કેલિગ્ ાફી
  • બીરેન કોઠારી in બોન્સાઈ-૫ , વીપિંગ વ…
  • બોન્સાઈ-૫ , વી… in બોન્સાઈ પ્રયોગ : 4 - વ…
  • Random Selection of Posts

    • બગલો - ઓરીગામી
    • ખિસકોલી - ઓરિગામી
    • ટેન્ગ્રામ - ચોરસ
    • પેન્ગ્વીનમાંથી પ્લેન - ઓરીગામી
    • ટેન્ગ્રામ
    • વાઘ - ઓરીગામી
    • ઘર - ટેન્ગ્રામ
© 2008 હોબીવિશ્વ is proudly powered by WordPress
Theme designed by Roam2Rome