વિશ્વના ગુજરાતીઓને વિવિધ પ્રકારની હોબીઓ અને કળાકારીગીરી (Craft) માં રસ જાગે તે ઉદ્દેશથી આ બ્લોગ શરૂ કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં ‘ગદ્યસુર્’ પર પ્રગટ કરવામાં આવેલી સામગ્રી અહીં સાગમટે મૂકવામાં આવી છે.
જેમને આ બાબત પ્રદાન કરવાની ઇચ્છા હોય તેમને તેમની સામગ્રી નીચેના સરનામે મોકલવા વિનંતી છે.
- સુરેશ જાની
4th July - 2009
sbjani2006@gmail.com