મારા દોહિત્ર જય અને તેના મિત્રો હન્ટર અને હેડનને રમવા માટે હું જાતજાતનાં પૂંઠાકામનાં મોડલો બનાવું છું. ક્રમે ક્રમે એમની ગુણવત્તા સુધરતી જાય છે.
બે દિવસથી એક નવું સ્પેસશીપ બનાવી રહ્યો હતો; જે કાલે સાંજે મારા ઘરાકોને (!) સુપ્રત કર્યું ,,,
જય આ મોડલથી એટલો તો બધો ખૂશ થઈ ગયો કે તેણે સર્ટિફિકેટ આપી દીધું -
‘ [...]