એકવીસમી સદીનાં અમેરિકન બાળકો
એમને સમજવાં છે?
જુઓ… આ દાદાએ એના દોહિત્ર માટે, તેની કલ્પના મુજબ બનાવી આપેલાં …
- સ્પેસ મુસાફરોનું મેન્શન
- સ્પેસ શટલ.
માઇનોર જેટ વાહનો તો મેન્શનની ઊપર અને અંદર પાર્ક કરેલાં છે!
( મેન્શન માટે ત્રણ ખોખાં અને સ્પેસ શટલ માટે એક ખોખું અને ગેટોરેડની ત્રણ બાટલીઓ વાપરી છે.)
અને આ મુસાફરો તો તેણે જાતે બનાવેલા છે. આ રહ્યા …
હવે પછીનો પ્રોજેક્ટ ……
આ મેન્શન અને સ્પેસ શટલની અંદરનાં ફર્નીશીંગ ……. સાહેબનાં સ્પેસિફિકેશન પ્રમાણે !!
સાહેબ મારી ઉપર ખૂબ ખુશ છે. મેંન્શન એની ઊંચાઈ કરતાં પણ મોટું બન્યું છે; સ્પેસ શટલનો કોકપિટ વાઈડ છે; અને બન્નેમાં ચઢવાની નિસરણીઓ છે !!
————————————
14 ઓગસ્ટ -2010 ના રોજ આ સ્પેસ શટલનું નામકરણ કરવામાં આવ્યું છે : સુજાન- 1




Related Articles
1 user responded in this post
[...] સુજાન -1 : સુજાન -2 [...]
Leave A Reply