આ એક નવી રમત કાલે જોવા મળી; અને જોતાંની સાથે જ ગમી ગઈ.
અમારા શહેરની નજીક આવેલા ગ્રાન્ડ પ્રેરીમાં એક મેથોડીસ્ટ ચર્ચ છે. તેમાં વિવિધ વયનાં બાળકો માટે ‘ ગ્રાન્ડ પ્રિક્સ - 2010 ‘ એ નામથી આ મોડલ કાર રેસની સ્પર્ધા યોજાઈ હતી. કોઈ રીમોટ કન્ટ્રોલવાળી કારો નહીં - જાતે બનાવેલી લાકડાંની કારો.
આ કાર રેસનાં મોડલો [...]