આ મોઝેક ડીઝાઈન આમ તો બહુ સરળ છે. સોળ ઘન ટુકડાઓ વાપરીને જાતજાતની ડીઝાઈનો બનાવી શકાય છે.દરેક ઘનને છ બાજુઓ હોય છે. આ દરેક બાજુ પર જુદા જુદા રંગ કરવામાં આવે છે :-
આવા સોળ ઘન વપરીને બનતી આકૃતીઓ જુઓ -
અને..
આ મોઝેકના ઘન તમે જાતે પણ બનાવી શકો. 1 ઇંચ x ઈંચ છેદ વાળી લાંબી લાકડીમાંથી એક ઈંચ લાંબા સોળ ટુકડા કાપી , તેમની છયે બાજુને આમ રંગી નાંખો.. અને મોઝેક ડીઝાઈનની સામગ્રી તૈયાર.
Posted under મોઝેઇક
This post was written by Suresh Jani on January 21, 2010




