મોઝેઇક કળા - 1, Mosaic Design

ટુકડાઓ ભેગા કરીને આકૃતિ બાનાવવામાં આવે તેને મોઝેઇક કળા કહે છે. આ ટુકડાઓ જાતજાતની સામગ્રીના હોઈ શકે. એમનો વ્યવહારુ ઉપયોગ પણ છે - મકાનોના સુશોભન માટે.

આખી ને આખી સંસ્થાઓ આ કળાના શિક્ષણ અને ઉત્તેજન માટે હોય છે.

આવી એક સંસ્થા વિશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.

મોઝેઇક કળાના આધાર પર બનાવેલાં રમકડાં પણ હોય છે. આવું એક પ્લાસ્ટીકના ટુકડા ધરાવતું રમકડું મારી પાસે છે! એમાં ષટકોણ આકારની એક પ્લેટમાં, અર્ધ ષટકોણ આકારના, પણ ચાર જુદા જુદા રંગના ટુક્ડાઓ વડે આકૃતિ બનાવવાની હોય છે. મને એનાથી રમવાનું બહુ જ ગમે છે. લો! મારું એ રમકડું અને તેમાંથી બનતી આકૃતિઓ વિશે જાણો.

ષટકોણ પ્લેટ

ષટકોણ પ્લેટ

અર્ધ ષટકોણ, ચાર રંગના ટુકડાઓ

અર્ધ ષટકોણ, ચાર રંગના ટુકડાઓ

એક આકૃતિ

એક આકૃતિ

જુદી જુદી આકૃતિઓના નમૂના

જુદી જુદી આકૃતિઓના નમૂના

Posted under મોઝેઇક

This post was written by Suresh Jani on July 11, 2009

4 Comments so far

  1. dhavalrajgeera July 11, 2009 7:59 am

    Dear Bhai SURESH,

    YOUR MIND IS MOSAIC!!

    http://www.bpaindia.org

  2. atul vyas July 11, 2009 9:52 am

    interesting

    aav

  3. Digant Jani July 13, 2009 12:22 am

    Saras, Ak saro ane rachanaatmak Vichaar!

  4. Panmcham Shukla July 17, 2009 10:26 am

    Nice.

Leave a Comment

Name (required)

Email (required)

Website

Comments

More Blog Post