Comments on: ઓરીગામી - બજરીગર

By: pragnaju
પક્ષીઓ બે પ્રકારના હોય છે. જંગલમાં રહેતા અને પાંજરામાં રહેતાં. આમાથી મોટા ભાગના પાંજરામાં રહેતા પક્ષીઓ વિદેશી હોય છે. વિદેશી પક્ષી જેવાકે બજરીગર, લવબર્ડ કે રંગબેરંગી પોપટને રાખવામાં કોઈ કાયદો નથી, આથી લોકો તેને વિદેશમાંથી મંગાવી પોતાના ઘરમાં રાખતા હોય છે. કોઈ પણ પક્ષી વધુ સમય પિંજરામાં રહેવાથી તેમને બહાર યોગ્ય વાતાવરણ કે પછી ખોરાક ન મળવાથી મરી શકે છે, જયારે અમુક પોતાની ડવાની અને દુશ્મનથી બચવાની કેપેસિટી ગુમાવી દેતાં હોય છે આથી પણ મૃત્યુ પામે છે.’