
અમેરીકન બાઈસન(ભેંસ)
આ એક વીશીષ્ઠ મોડલ છે. કોઈ પણ જાતના કાપ વગર અને ચોરસ કાગળમાંથી બનાવેલું આ મોડલ શુધ્ધ ઓરીગામી પ્રકારનું છે.
અગાઉ બનાવેલ ગાય માટે ત્રણ જગ્યાએ કાપ મુકવો પડતો હતો. પેટના ભાગમાં વીશીષ્ઠ ફોલ્ડ આપી ત્રીજું પરીમાણ ઉમેરી શકાયું છે. અંદર બેસેલું પેટ તેના પાછલા પગને મજબુતીવાળો ઉઠાવ આપે છે. આમ આગલા પગમાં થઈ શક્યું હોત અને માથું થોડું મોટું બનાવી શકાયું હોત તો આ મોડલ એકદમ કુદરતી લાગત.
Related Articles
1 user responded in this post
અમેરિકન,એશિયન કે આફ્રીકન?
Leave A Reply