ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
20
Feb
બગીચા ઝારી
Tags: Tangram
ઝા રી સાવ સમીપે તારી છું હું યમુના-જળની ઝારી છું. એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો એ જ આંખેથી રક્ત ઝારી છે તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં, અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !
Username (Required)
Email Address (Remains Private)
Website (Optional)
Related Articles
1 user responded in this post
ઝા રી
સાવ સમીપે તારી છું
હું યમુના-જળની ઝારી છું.
એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે
તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !
Leave A Reply