વૃદ્ધાવસ્થા ક્યારેક વજનદાર પણ હોય છે. એ વજન ભૌતિક, આર્થિક કે સામાજિક પણ હોઈ શકે. શ્રમને કારણે શરીર નબળું પડવા માંડે અને માણસ હાંફી જાય ત્યારે આ સંસારના તમામ ભૌતિક સુખો જાણે ભસ્મીભૂત થઈ ગયા હોય એમ લાગે સંસારના બોજ જ એવા પાંચ મણિયા છે કે ક્યારેક વગર વૃદ્ધાવસ્થાએ પણ કમ્મર તોડી નાખે છે. કોઈક ચિંતામાં વ્યસ્ત, ઉદાસ આંખે થોડો પોરો ખાઈ રહેલા આ આદરણીય શ્રમજીવી અને હા, ‘આદરણીય’ સંબોધન એકદમ બરાબર છે કારણકે વિનોબાજીએ કહ્યું છે કે શરીર તોડીને મહેનતનો રોટલો ખાનાર સૌથી પહેલો આદરણીય પુરુષ છે. તે વેદકાળના ઋષિ જેટલો જ મહાન છે.
Related Articles
2 users responded in this post
વૃધ્ધ - આવતીકાલે મરણ થવાનું હોય તેમ જીવો.
અને હમ્મેશ જીવવાના છો તેમ શીખતા રહો.
http://www.yogaeast.net
http://www.bpaindia.org

Leave A Reply