
આમ તો આ સાદી હોડી જ દેખાય છે ને? આપણે નીશાળમાં બનાવતાં હતાં એવી?
પણ.. ના! એ લંબચોરસ કાગળમાંથી બનાવેલી છે !
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
19
Jan

આમ તો આ સાદી હોડી જ દેખાય છે ને? આપણે નીશાળમાં બનાવતાં હતાં એવી?
પણ.. ના! એ લંબચોરસ કાગળમાંથી બનાવેલી છે !
Tags: Origami
Related Articles
2 users responded in this post
ચાલો બાળગીત સાથે માણીએ
હોડી હંકાર, તારી હોડી હંકાર
ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!
મારે ઉછાળા વેગે તરંગો,
નાચે અમારાં આનંદે અંગો;
હલેસાને માર જરી રાખી સંભાળ
ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!
ગાઈ લે ગીતડાં આનંદ આપતાં,
થાકને મટાડતાં ચિંતાને કાપતાં;
મીઠી કૈં કથા એમાં તારી સંભાર,
ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!
દૂર છે કિનારો છતાં ધીરજને રાખજે,
બીક ને નિરાશા બધી ખંખેરી નાખજે;
શ્રધ્ધાનો કરી લેતાં આજે ટંકાર
ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!
હોડી હંકાર, તારી હોડી હંકાર
ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!
દૂર છે કિનારો છતાં ધીરજને રાખજે,
બીક ને નિરાશા બધી ખંખેરી નાખજે;
શ્રધ્ધાનો કરી લેતાં આજે ટંકાર
ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!
I like this poem!
Leave A Reply